ક-૭-ગ
ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—ગાલીલમાં મોટા પાયે થયેલું ઈસુનું પ્રચારકાર્ય (ભાગ ૧)
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લૂક |
યોહાન |
---|---|---|---|---|---|---|
૩૦ |
ગાલીલ |
ઈસુ પહેલી વાર જાહેર કરે છે, “સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે” |
||||
કાના; નાઝરેથ; કાપરનાહુમ |
અધિકારીના દીકરાને સાજો કરે છે; યશાયાના વીંટામાંથી વાંચે છે; કાપરનાહુમ જાય છે |
|||||
ગાલીલ સરોવર, કાપરનાહુમ નજીક |
ચાર શિષ્યોને બોલાવે છે: સિમોન અને આંદ્રિયા, યાકૂબ અને યોહાન |
|||||
કાપરનાહુમ |
સિમોનની સાસુને અને બીજાઓને સાજા કરે છે |
|||||
ગાલીલ |
ચાર શિષ્યો સાથે ગાલીલની પહેલી મુસાફરી |
|||||
રક્તપિત્તિયાને સાજો કરે છે; ટોળું પાછળ આવે છે |
||||||
કાપરનાહુમ |
લકવો થયેલા માણસને સાજો કરે છે |
|||||
માથ્થીને બોલાવે છે; કર ઉઘરાવનારાઓ સાથે જમે છે; ઉપવાસ વિશે સવાલ |
||||||
યહૂદિયા |
સભાસ્થાનોમાં પ્રચાર |
|||||
૩૧, પાસ્ખાનો તહેવાર |
યરૂશાલેમ |
બેથઝાથામાં બીમાર માણસને સાજો કરે છે; યહૂદીઓ તેમને મારી નાખવા માંગે છે |
||||
યરૂશાલેમથી પાછા આવે છે (?) |
સાબ્બાથના દિવસે શિષ્યો કણસલાં તોડે છે; ઈસુ “સાબ્બાથના દિવસનો માલિક” |
|||||
ગાલીલ; ગાલીલ સરોવર |
સાબ્બાથના દિવસે માણસનો હાથ સાજો કરે છે; ટોળું પાછળ આવે છે; ઘણાને સાજા કરે છે |
|||||
કાપરનાહુમ નજીક પહાડ પર |
૧૨ પ્રેરિતો પસંદ કરે છે |
|||||
કાપરનાહુમ નજીક |
પહાડ પર ઉપદેશ આપે છે |
|||||
કાપરનાહુમ |
લશ્કરી અધિકારીના ચાકરને સાજો કરે છે |
|||||
નાઈન |
વિધવાના દીકરાને જીવતો કરે છે |
|||||
તિબેરિયાસ; ગાલીલ (નાઈન અથવા નજીકમાં) |
યોહાન શિષ્યોને ઈસુ પાસે મોકલે છે; બાળકો જેવા લોકોને સત્ય જણાવ્યું છે; સહેલી ઝૂંસરી |
|||||
ગાલીલ (નાઈન અથવા નજીકમાં) |
પાપી સ્ત્રી તેમના પગ પર તેલ રેડે છે; દેવાદારોનું ઉદાહરણ |
|||||
ગાલીલ |
૧૨ પ્રેરિતો સાથે પ્રચારની બીજી મુસાફરી |
|||||
દુષ્ટ દૂતોને કાઢે છે; માફ ન થનારું પાપ |
||||||
ફક્ત યૂનાની નિશાની આપે છે |
||||||
તેમનાં મા અને ભાઈઓ આવે છે; શિષ્યોને પોતાનાં સગાં કહે છે |