સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક-૭-છ

ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—યર્દનની પૂર્વમાં ઈસુના પ્રચારકાર્યનો પાછલો સમય

સમય

જગ્યા

બનાવ

માથ્થી

માર્ક

લૂક

યોહાન

૩૨, ઉદ્‍ઘાટનના તહેવાર પછી

યર્દનની પાર બેથનિયા

યોહાન જ્યાં બાપ્તિસ્મા આપતો હતો એ જગ્યાએ જાય છે; ઘણાએ ઈસુમાં શ્રદ્ધા મૂકી

     

૧૦:૪૦-૪૨

પેરીઆ

શહેરો અને ગામોમાં શીખવે છે, યરૂશાલેમ તરફ મુસાફરી

   

૧૩:૨૨

 

સાંકડા દરવાજાથી અંદર જવા અરજ; યરૂશાલેમ માટે વિલાપ

   

૧૩:૨૩-૩૫

 

કદાચ પેરીઆ

નમ્રતા વિશે શીખવે છે; ઉદાહરણો: મુખ્ય જગ્યા અને બહાનાં કાઢતા મહેમાનો

   

૧૪:૧-૨૪

 

શિષ્ય બનવાની કિંમત

   

૧૪:૨૫-૩૫

 

ઉદાહરણો: ખોવાયેલું ઘેટું, ખોવાયેલો સિક્કો, ખોવાયેલો દીકરો

   

૧૫:૧-૩૨

 

ઉદાહરણો: ચાલાક કારભારી, અમીર માણસ અને લાજરસ

   

૧૬:૧-૩૧

 

નડતર, માફી અને શ્રદ્ધા વિશે શીખવે છે

   

૧૭:૧-૧૦

 

બેથનિયા

લાજરસનું મરણ થાય છે અને તેને જીવતો કરે છે

     

૧૧:૧-૪૬

યરૂશાલેમ; એફ્રાઈમ

ઈસુને મારી નાખવાનું કાવતરું; તે જતા રહે છે

     

૧૧:૪૭-૫૪

સમરૂન; ગાલીલ

દસ રક્તપિત્તિયાને સાજા કરે છે; ઈશ્વરનું રાજ્ય કઈ રીતે આવશે એ જણાવે છે

   

૧૭:૧૧-૩૭

 

સમરૂન કે ગાલીલ

ઉદાહરણો: વારંવાર વિનંતી કરતી વિધવા, ફરોશી અને કર ઉઘરાવનાર

   

૧૮:૧-૧૪

 

પેરીઆ

લગ્‍ન અને છૂટાછેડા વિશે શીખવે છે

૧૯:૧-૧૨

૧૦:૧-૧૨

   

બાળકોને આશીર્વાદ આપે છે

૧૯:૧૩-૧૫

૧૦:૧૩-૧૬

૧૮:૧૫-૧૭

 

ધનવાન યુવાનનો સવાલ; દ્રાક્ષાવાડીના મજૂરો અને એકસરખી મજૂરી વિશે ઉદાહરણ

૧૯:૧૬–૨૦:૧૬

૧૦:૧૭-૩૧

૧૮:૧૮-૩૦

 

કદાચ પેરીઆ

પોતાના મરણ વિશે ત્રીજી વાર ભવિષ્યવાણી કરે છે

૨૦:૧૭-૧૯

૧૦:૩૨-૩૪

૧૮:૩૧-૩૪

 

યાકૂબ અને યોહાનને રાજ્યમાં ઊંચું સ્થાન મળે માટે વિનંતી

૨૦:૨૦-૨૮

૧૦:૩૫-૪૫

   

યરીખો

પસાર થતી વખતે બે આંધળા માણસોને સાજા કરે છે; જાખ્ખીની મુલાકાત લે છે; દસ મીના ચાંદીના સિક્કાનું ઉદાહરણ

૨૦:૨૯-૩૪

૧૦:૪૬-૫૨

૧૮:૩૫–૧૯:૨૮