સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક-૭-ચ

ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—ગાલીલમાં મોટા પાયે થયેલું ઈસુનું પ્રચારકાર્ય (ભાગ ૩) અને યહૂદિયામાં ઈસુના પ્રચારકાર્યનો પાછલો સમય

સમય

જગ્યા

બનાવ

માથ્થી

માર્ક

લૂક

યોહાન

૩૨, પાસ્ખાના તહેવાર પછી

ગાલીલ સરોવર; બેથસૈદા

હોડીમાં બેથસૈદા તરફ, ફરોશીઓના ખમીર વિશે ઈસુ ચેતવણી આપે છે; આંધળા માણસને સાજો કરે છે

૧૬:૫-૧૨

૮:૧૩-૨૬

   

કાઈસારીઆ ફિલિપી વિસ્તાર

રાજ્યની ચાવીઓ; પોતાના મરણ અને પાછા જીવતા થવા વિશે ભવિષ્યવાણી

૧૬:૧૩-૨૮

૮:૨૭–૯:૧

૯:૧૮-૨૭

 

કદાચ હેર્મોન પર્વત

દેખાવ બદલાયો; યહોવા બોલે છે

૧૭:૧-૧૩

૯:૨-૧૩

૯:૨૮-૩૬

 

કાઈસારીઆ ફિલિપી વિસ્તાર

ખરાબ દૂતના વશમાં હતો એ છોકરાને સાજો કરે છે

૧૭:૧૪-૨૦

૯:૧૪-૨૯

૯:૩૭-૪૩

 

ગાલીલ

પોતાના મરણ વિશે ફરી ભવિષ્યવાણી કરે છે

૧૭:૨૨, ૨૩

૯:૩૦-૩૨

૯:૪૩-૪૫

 

કાપરનાહુમ

માછલીના મોંમાંથી મળેલા સિક્કાથી કર ભરે છે

૧૭:૨૪-૨૭

     

રાજ્યમાં સૌથી મોટું કોણ; ખોવાયેલું ઘેટું અને માફ ન કરનાર ચાકરનાં ઉદાહરણો

૧૮:૧-૩૫

૯:૩૩-૫૦

૯:૪૬-૫૦

 

ગાલીલ-સમરૂન

યરૂશાલેમ જતી વખતે રસ્તામાં શિષ્યોને રાજ્ય માટે બધું જતું કરવા જણાવે છે

૮:૧૯-૨૨

 

૯:૫૧-૬૨

૭:૨-૧૦

યહૂદિયામાં ઈસુના પ્રચારકાર્યનો પાછલો સમય

સમય

જગ્યા

બનાવ

માથ્થી

માર્ક

લૂક

યોહાન

૩૨, મંડપનો તહેવાર (અથવા માંડવાનો તહેવાર)

યરૂશાલેમ

તહેવારના સમયે શીખવે છે; તેમની ધરપકડ કરવા સિપાઈઓને મોકલવામાં આવે છે

     

૭:૧૧-૫૨

“હું દુનિયાનો પ્રકાશ છું” એમ કહે છે; જન્મથી આંધળા માણસને સાજો કરે છે

     

૮:⁠૧૨–૯:⁠૪૧

કદાચ યહૂદિયા

૭૦ને મોકલે છે; તેઓ ખુશ થતાં થતાં પાછા ફરે છે

   

૧૦:૧-૨૪

 

યહૂદિયા; બેથનિયા

ભલા સમરૂનીનું ઉદાહરણ; મરિયમ અને માર્થાના ઘરે જાય છે

   

૧૦:૨૫-૪૨

 

કદાચ યહૂદિયા

નમૂનાની પ્રાર્થના ફરી શીખવે છે; સતત આગ્રહ કરતા મિત્રનું ઉદાહરણ

   

૧૧:૧-૧૩

 

ઈશ્વરની શક્તિથી દુષ્ટ દૂતો કાઢે છે; ફરીથી ફક્ત યૂનાની નિશાની આપે છે

   

૧૧:૧૪-૩૬

 

ફરોશી સાથે જમે છે; ફરોશીઓનો ઢોંગ ખુલ્લો પાડે છે

   

૧૧:૩૭-૫૪

 

ઉદાહરણો: મૂર્ખ ધનવાન માણસ અને વિશ્વાસુ ચાકર

   

૧૨:૧-૫૯

 

સાબ્બાથના દિવસે અપંગ સ્ત્રીને સાજી કરે છે; રાઈના દાણા અને ખમીરનાં ઉદાહરણો

   

૧૩:૧-૨૧

 

૩૨, ઉદ્‍ઘાટનનો તહેવાર

યરૂશાલેમ

ઉત્તમ ઘેટાંપાળક અને ઘેટાંના વાડાનું ઉદાહરણ; તેમને પથ્થરે મારવાનો યહૂદીઓ પ્રયત્ન કરે છે; યર્દન પાર બેથનિયા જવા નીકળે છે

     

૧૦:૧-૩૯