સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ-૧૨-ખ

પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૨)

યરૂશાલેમ અને આસપાસનો વિસ્તાર

  1. ૧. મંદિર

  2.   ૨. ગેથશેમાને બાગ (?)

  3.    ૩. રાજ્યપાલનો મહેલ

  4.   ૪. કાયાફાસનું ઘર (?)

  5.   ૫. હેરોદ અંતિપાસ વાપરતો હતો એ મહેલ (?)

  6. ૬. બેથઝાથાનો કુંડ

  7. ૭. સિલોઆમનો કુંડ

  8.   ૮. યહૂદી ન્યાયસભા (?)

  9.   ૯. ગલગથા (?)

  10. ૧૦. હકેલ્દમા (?)

     દિવસ પ્રમાણે જુઓ:  નીસાન ૧૨ |  નીસાન ૧૩ |  નીસાન ૧૪ |  નીસાન ૧૫ |  નીસાન ૧૬

 નીસાન ૧૨

સૂર્યાસ્ત (યહૂદીઓનો દિવસ સૂર્ય આથમે ત્યારે શરૂ થતો અને બીજા દિવસે સૂર્ય આથમે ત્યારે પૂરો થતો)

સૂર્યોદય

  • ફક્ત શિષ્યો સાથે દિવસ વિતાવે છે

  • યહૂદા દગો દેવાની ગોઠવણ કરે છે

સૂર્યાસ્ત

 નીસાન ૧૩

સૂર્યાસ્ત

સૂર્યોદય

  • પિતર અને યોહાન પાસ્ખાની તૈયારી કરે છે

  • ઈસુ અને બીજા પ્રેરિતો મોડી બપોરે આવે છે

સૂર્યાસ્ત

 નીસાન ૧૪

સૂર્યાસ્ત

  • પ્રેરિતો સાથે પાસ્ખાનું ભોજન લે છે

  • પ્રેરિતોના પગ ધૂએ છે

  • યહૂદાને બહાર મોકલી દે છે

  • ઈસુના સાંજના ભોજનની શરૂઆત કરે છે

  • ગેથશેમાને બાગમાં દગો આપવામાં આવ્યો અને પકડવામાં આવ્યા ( )

  • પ્રેરિતો નાસી જાય છે

  • કાયાફાસના ઘરે યહૂદી ન્યાયસભા મુકદ્દમો ચલાવે છે ( )

  • પિતર ઈસુને ઓળખવાની ના પાડે છે

સૂર્યોદય

  • ફરીથી ન્યાયસભા આગળ ઊભા રહે છે ( )

  • પિલાત આગળ ( ), પછી હેરોદ ( ) અને પાછા પિલાત આગળ ( )

  • મોતની સજા અને ગલગથામાં વધસ્તંભે ખીલાથી જડી દીધા ( )

  • બપોરે ત્રણેક વાગ્યે મરણ થયું

  • શબ ઉતારીને દફનાવવામાં આવ્યું

સૂર્યાસ્ત

 નીસાન ૧૫ (સાબ્બાથ)

સૂર્યાસ્ત

સૂર્યોદય

  • ઈસુની કબર પર પહેરો રાખવાની પિલાત મંજૂરી આપે છે

સૂર્યાસ્ત

 નીસાન ૧૬

સૂર્યાસ્ત

  • શબને લગાડવા સુગંધી દ્રવ્યો ખરીદવામાં આવ્યાં

સૂર્યોદય

  • મરણમાંથી ઉઠાડવામાં આવ્યા

  • શિષ્યોને દેખાય છે

સૂર્યાસ્ત