ખ-૧૫
યહૂદી કેલેન્ડર
નીસાન (આબીબ) માર્ચ—એપ્રિલ |
૧૪ પાસ્ખા ૧૫-૨૧ ખમીર વગરની રોટલી ૧૬ પ્રથમ ફળનું અર્પણ |
વરસાદ અને પીગળતા બરફથી યર્દન છલકાય છે |
જવ |
આઈય્યાર (ઝીવ) એપ્રિલ—મે |
૧૪ પાસ્ખાનો બીજો મોકો |
સૂકી મોસમની શરૂઆત, મોટા ભાગે સાફ આકાશ |
ઘઉં |
સીવાન મે—જૂન |
૬ અઠવાડિયાઓનો તહેવાર (પચાસમો દિવસ) |
ઉનાળાની ગરમી, ચોખ્ખી હવા |
ઘઉં, શરૂઆતનાં અંજીર |
તામ્મૂઝ જૂન—જુલાઈ |
ગરમીમાં વધારો, અમુક વિસ્તારોમાં પુષ્કળ ઝાકળ |
પહેલી દ્રાક્ષો |
|
એબ જુલાઈ—ઑગસ્ટ |
સૌથી વધારે ગરમી |
ઉનાળાનાં ફળો |
|
અલૂલ ઑગસ્ટ—સપ્ટેમ્બર |
ગરમી હજુ ચાલુ |
ખજૂર, દ્રાક્ષ અને અંજીર |
|
તીશરી (એથાનીમ) સપ્ટેમ્બર—ઑક્ટોબર |
૧ રણશિંગડાનો અવાજ ૧૦ પ્રાયશ્ચિત્તનો દિવસ ૧૫-૨૧ માંડવાનો તહેવાર ૨૨ ખાસ સંમેલન |
ઉનાળાનો અંત, પહેલા વરસાદની શરૂઆત |
ખેડવું |
હેસ્વાન (બુલ) ઑક્ટોબર—નવેમ્બર |
ઝરમર વરસાદ |
જૈતૂન |
|
કિસ્લેવ નવેમ્બર—ડિસેમ્બર |
૨૫ ઉદ્ઘાટનનો તહેવાર |
વરસાદમાં વધારો, હિમ, પહાડ પર બરફ |
શિયાળામાં ટોળાને અંદર રાખવા |
ટેબેથ ડિસેમ્બર—જાન્યુઆરી |
સૌથી વધારે ઠંડી, વરસાદ, પહાડ પર બરફ |
શાકભાજી ઊગવું |
|
શબાટ જાન્યુઆરી—ફેબ્રુઆરી |
ઠંડી ઓછી થવી, વરસાદ હજુ ચાલુ |
બદામને ફૂલ લાગવાં |
|
અદાર ફેબ્રુઆરી—માર્ચ |
૧૪, ૧૫ પૂરીમ |
વારંવાર ગાજવીજ અને કરા |
શણ |
વિઅદાર માર્ચ |
આ મહિનો ૧૯ વર્ષના સમયગાળામાં સાત વખત ઉમેરાતો |