સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ-૮

સુલેમાને બાંધેલું મંદિર

  1. મંદિરના જુદા જુદા ભાગ

  2. પરમ પવિત્ર સ્થાન (૧રા ૬:૧૬, ૨૦)

  3. પવિત્ર સ્થાન (૨કા ૫:૯)

  4. ધાબા પરની ઓરડીઓ (૨કા ૩:૮, ૯)

  5. ઓરડીઓ (૧રા ૬:૫, ૬, ૧૦)

  6. યાખીન (૧રા ૭:૨૧; ૨કા ૩:૧૭)

  7. બોઆઝ (૧રા ૭:૨૧; ૨કા ૩:૧૭)

  8. પરસાળ (૧રા ૬:૩; ૨કા ૩:૪)

  9. તાંબાની વેદી (૨કા ૪:૧)

  10. તાંબાનો મંચ (૨કા ૬:૧૩)

  11. ૧૦ અંદરનું આંગણું (૧રા ૬:૩૬)

  12. ૧૧ તાંબાનો હોજ (૧રા ૭:૨૩)

  13. ૧૨ લારીઓ (૧રા ૭:૨૭)

  14. ૧૩ જમણું પ્રવેશદ્વાર (૧રા ૬:૮)

  15. ૧૪ ભોજનખંડો (૧કા ૨૮:૧૨)