ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ડિસેમ્બર ૨૦૧૯

કામ અને આરામ માટે યોગ્ય વલણ રાખવું શા માટે જરૂરી છે? બાળકો યહોવાને પ્રેમ કરે અને તેમની ભક્તિ કરે માટે માબાપ તેઓને કઈ રીતે તાલીમ આપી શકે?

કામ અને આરામનો યોગ્ય સમય

ઇઝરાયેલીઓને સાબ્બાથનો નિયમ આપવામાં આવ્યો હતો. આ લેખમાં જોઈશું કે એ નિયમથી આપણને કામ અને આરામ માટે યોગ્ય વલણ રાખવા કઈ રીતે મદદ મળી શકે.

આપણી આઝાદી માટે યહોવાની ગોઠવણ

જુબિલીનું વર્ષ યહોવાએ આપણા માટે કરેલી ગોઠવણની યાદ અપાવે છે.

વાચકો તરફથી પ્રશ્નો

નિયમશાસ્ત્રમાં લખ્યું હતું કે, જો કોઈ માણસે સગાઈ થયેલી છોકરી પર “ખેતરમાં” બળાત્કાર કર્યો હોય અને છોકરીએ બૂમો પાડી હોય, તો તે છોકરી નિર્દોષ ગણાતી. પણ બળાત્કાર કરનાર માણસ વ્યભિચારી ગણાતો. કેમ?

વાચકો તરફથી પ્રશ્નો

શેતાને હવાને કહ્યું હતું કે, જો તમે ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાશો તો તમે નહિ જ મરશો. શું એમ કહીને તેણે અમર આત્માની માન્યતા શરૂ કરી, જે આજે ઘણી સામાન્ય થઈ ગઈ છે?

શું તમે યહોવાને સારી રીતે ઓળખો છો?

યહોવાને ઓળખવાનો શો અર્થ થાય? યહોવા સાથે સંબંધ મજબૂત કરવા આપણે મુસા અને દાઊદ રાજા પાસેથી શું શીખી શકીએ?

માતાપિતાઓ—યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવો

બાળકો યહોવાને પ્રેમ કરે અને તેમની ભક્તિ કરે માટે માબાપ તેઓને કઈ રીતે તાલીમ આપી શકે?

“બધી બાબતો માટે આભાર માનો”

બીજાઓનો આભાર માનીશું તો આપણને જ ફાયદો થશે. કઈ રીતે?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૧૯ની વિષયસૂચિ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૧૯માં આવેલા લેખોની વિષય પ્રમાણેની સૂચિ.