સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૧૯ની વિષયસૂચિ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૧૯ની વિષયસૂચિ

જે અંકમાં લેખ છપાયો હોય એની તારીખ બતાવે છે

ચોકીબુરજ અભ્યાસ અંક

અન્ય લેખો

  • જૂના જમાનામાં વહાણની મુસાફરી, એપ્રિ.

  • બાઇબલ સમયમાં કારભારીઓનું કામ, નવે.

  • સભાસ્થાનની શરૂઆત, ફેબ્રુ.

  • શેતાનના ફાંદાથી રક્ષણ (પોર્નોગ્રાફી), જૂન

અભ્યાસ લેખો

  • અભ્યાસની રીતમાં સુધારો કરીએ, મે

  • અંત આવે એ પહેલાં મિત્રો સાથે ગાઢ સંબંધ કેળવીએ, નવે.

  • આપણી આઝાદી માટે યહોવાની ગોઠવણ, ડિસે.

  • આર્માગેદનની આતુરતાથી રાહ જોઈએ! સપ્ટે.

  • આપણે બીજાઓની કદર કરવી જોઈએ, ફેબ્રુ.

  • “આપણે હિંમત હારતા નથી,” ઑગ.

  • ઈસુને અનુસરીએ અને મનની શાંતિ જાળવીએ, એપ્રિ.

  • ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ હોય એવા વિચારો કાઢી નાખીએ! જૂન

  • ઈશ્વરને વફાદાર રહીએ! ફેબ્રુ.

  • કામ અને આરામનો યોગ્ય સમય, ડિસે.

  • ખુશખબર જણાવતી વખતે લોકો માટે લાગણી બતાવો, માર્ચ

  • ખુશીથી યહોવાનું કહ્યું માનીએ, સપ્ટે.

  • ચિંતાનો સામનો કરવા બીજાઓને મદદ કરીએ, જૂન

  • ચિંતામાં પણ યહોવા પર ભરોસો રાખો, જૂન

  • ‘છેલ્લા દિવસોના’ અંત ભાગમાં ઈશ્વરના કામમાં મંડ્યા રહીએ, ઑક્ટો.

  • ‘જરાય ચિંતા ન કર, કેમ કે હું તારો ઈશ્વર છું,’ જાન્યુ.

  • ‘જાઓ, શિષ્યો બનાવો,’ જુલા.

  • ‘જુઓ! મોટું ટોળું,’ સપ્ટે.

  • જુલમનો ભોગ બનેલાઓને આશ્વાસન આપીએ, મે

  • તમારાં હૃદયનું રક્ષણ કરો! જાન્યુ.

  • તમારો પ્રેમ વધતો રહે, ઑગ.

  • ‘તમે જે કામ શરૂ કર્યું, એ કામ પૂરું કરો,’ નવે.

  • ‘તારું સાંભળનારા બચી જશે,’ ઑગ.

  • દુનિયાનાં વિચારો અને ડહાપણથી છેતરાઈએ નહિ, મે

  • દુષ્ટ દુનિયામાં પ્રેમ અને ન્યાય, મે

  • દુષ્ટ દૂતોનો સામનો કરવા યહોવાની મદદ લઈએ, એપ્રિ.

  • ધર્મમાં માનતા નથી એવા લોકોના દિલ સુધી પહોંચીએ, જુલા.

  • નમ્ર બનીએ અને યહોવાને ખુશ કરીએ, ફેબ્રુ.

  • નમ્ર ભક્તો યહોવાની નજરે કીમતી છે! સપ્ટે.

  • નવી સોંપણીમાં પોતાને ઢાળીએ, ઑગ.

  • પવિત્ર શક્તિથી આપણને કેવી મદદ મળે છે? નવે.

  • પ્રાચીન ઇઝરાયેલમાં જોવા મળતો પ્રેમ અને ન્યાય, ફેબ્રુ.

  • પ્રતિબંધ હોય તોપણ યહોવાની ભક્તિ કરતા રહીએ, જુલા.

  • ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ, ઑક્ટો.

  • બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે? માર્ચ

  • બીજાઓ માટે લાગણી બતાવો, માર્ચ

  • મરણ વિશેનાં જૂઠાણાંથી છેતરાશો નહિ, એપ્રિ.

  • “મહાન વિપત્તિ” વખતે વફાદારી જાળવી રાખીએ, ઑક્ટો.

  • મંડળમાં જોવા મળતો પ્રેમ અને ન્યાય, મે

  • માતાપિતાઓયહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવો, ડિસે.

  • “મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ,” સપ્ટે.

  • યહોવાની સેવામાં બનતું બધું કરીએ! એપ્રિ.

  • યહોવાનું સાંભળો, માર્ચ

  • યહોવા પોતાનો હેતુ પૂરો કરવા તમારો ઉપયોગ કરે છે! ઑક્ટો.

  • લેવીયના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ? નવે.

  • શું તમે યહોવાને સારી રીતે ઓળખો છો? ડિસે.

  • “શ્રદ્ધાની મોટી ઢાલ” મજબૂત પકડી રાખો! નવે.

  • સતાવણી માટે હમણાંથી જ પોતાને તૈયાર કરો, જુલા.

  • સભામાં યહોવાની સ્તુતિ કરીએ, જાન્યુ.

  • સભામાં હંમેશાં હાજર રહીએ, જાન્યુ.

  • ‘સાવધ રહો, કોઈ તમને ફસાવે નહિ!’ જૂન

  • સ્વર્ગના રાજા વિશે શીખવતો એક પ્રસંગ, જાન્યુ.

ઈસુ ખ્રિસ્ત

  • ખરેખર મારા માટે જીવન આપી દીધું? જુલા.

ખ્રિસ્તી જીવન અને ગુણો

  • ખુશી જાળવવા માટેનો દાખલો (યોહાન બાપ્તિસ્મા આપનાર), ઑગ.

  • “બધી બાબતો માટે આભાર માનો,” ડિસે.

  • ભલાઈ—તમે કઈ રીતે કેળવી શકો? માર્ચ

  • શ્રદ્ધા—કરે તમને મજબૂત, ઑગ.

જીવન સફર

  • અનમોલ વારસાને લીધે હું પ્રગતિ કરી શક્યો (ડબલ્યુ. મીલ્સ), ફેબ્રુ.

  • અમને “ઘણું મૂલ્યવાન મોતી” મળ્યું (ડબલ્યુ. અને પી. પાયને), એપ્રિ.

  • ધાર્યા પણ ન હતા એવા આશીર્વાદો યહોવાએ મને આપ્યા (એમ. તોનક), જુલા.

બાઇબલ

  • જૂનો વીંટો ‘ખોલવામાં આવ્યો,’ જૂન

યહોવા

  • તમારું “આમેન” કહેવું યહોવાની નજરે ઘણું કીમતી છે, માર્ચ

  • પૂરતી ચેતવણી આપે છે? ઑક્ટો.

યહોવાના સાક્ષીઓ

  • ૧૯૧૯—સો વર્ષ પહેલાં, ઑક્ટો.

  • નિયામક જૂથના નવા સભ્ય (કેનેથ કૂક, જુનિયર), જાન્યુ.

વાચકો તરફથી પ્રશ્નો

  • જ્યારે શેતાને હવા સાથે વાત કરી, શું ત્યારે અમર આત્માની માન્યતા શરૂ થઈ હતી? (ઉત ૩:૪), ડિસે.

  • સગાઈ થયેલી છોકરી પર “ખેતરમાં” બળાત્કાર કરવામાં આવે તો, બે સાક્ષીઓ ન હોય તોપણ શા માટે તે છોકરી નિર્દોષ ગણાતી? (પુન ૨૨:૨૫-૨૭), ડિસે.

જનતા માટેનું ચોકીબુરજ

  • જીવન કેમ આટલું ટૂંકું? નં. ૩

  • શું ઈશ્વરને આપણે ઓળખી શકીએ? નં. ૧

  • હિંમત હારશો નહિ! નં. ૨

સજાગ બનો!

  • ઈશ્વરનું માનો, જીવનમાં સુખી થાઓ! નં. ૩

  • દુનિયામાં સુખ-શાંતિ ક્યારે આવશે? નં. ૧

  • બાળકોને સારા સંસ્કાર આપો નં. ૨