ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ એપ્રિલ ૨૦૧૬

આ અંકમાં મે ૩૦થી જૂન ૨૬, ૨૦૧૬ માટેના અભ્યાસ લેખો છે.

શું તમારું પ્રચારકાર્ય ઝાકળ જેવું છે?

તમારું પ્રચારકાર્ય કઈ રીતે કોમળ, તાજગી આપનાર અને જીવન ટકાવી રાખનાર બની શકે?

વફાદાર રહીએ, યહોવાને માન્ય થઈએ

યિફતા અને તેમની દીકરીના દાખલામાંથી યહોવાના સેવકો શું શીખી શકે?

શું તમે તમારી કલ્પનાશક્તિ યોગ્ય રીતે વાપરો છો?

એ તમને મુશ્કેલીમાં નાંખી શકે અથવા સારી વ્યક્તિ બનાવી શકે.

“ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો”

આપણી કસોટીઓ સાથે શું જોડાયેલું છે? અને શ્રદ્ધામાં ટકી રહેવા ધીરજ બતાવી હોય એવા કયા જોરદાર દાખલા આપણને મદદ કરી શકે?

સભાઓમાં શા માટે નિયમિત જવું જોઈએ?

સભાઓમાં જવાથી તમને અને બીજાઓને ફાયદો થાય છે. તેમ જ, યહોવા ખુશ થાય છે. તમને ખબર છે, કઈ રીતે?

જીવન સફર

અગાઉના નન હવે ખરા અર્થમાં બહેનો બન્યા

કૉન્વેન્ટ અને પછીથી કૅથલિક ધર્મ છોડવા તેઓને ક્યાંથી ઉત્તેજન મળ્યું?

વિભાજિત દુનિયામાં કોઈનો પક્ષ ન લઈએ

ચાર બાબતો તમને તટસ્થ રહેવા અથવા દિલ ન ડંખે એવો નિર્ણય લેવા મદદ કરશે.

વાચકો તરફથી પ્રશ્નો

અભિષિક્તોને ઈશ્વર તરફથી જે “બ્યાનું” અને ‘મુદ્રા’ મળે છે, એ શું છે?