ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ એપ્રિલ ૨૦૨૦
આ અંકમાં જૂન ૧–જુલાઈ ૫, ૨૦૨૦ માટેના અભ્યાસ લેખો છે.
ઉત્તર તરફથી હુમલો!
અભ્યાસ લેખ ૧૪: જૂન ૧-૭, ૨૦૨૦. કયા ચાર કારણોને લીધે લાગે છે કે યોએલ ૧ અને ૨ની ભવિષ્યવાણીની સમજણમાં અમુક ફેરફાર કરવાની જરૂર છે?
તમારા વિસ્તારના લોકો વિશે તમે કેવું વિચારો છો?
અભ્યાસ લેખ ૧૫: જૂન ૮-૧૪, ૨૦૨૦. લોકો શું માને છે અને તેઓને શું ગમે છે, એ ધ્યાનમાં રાખીને ઈસુ અને પાઊલ તેઓ સાથે વાત કરતા હતા. તેઓ એ પણ ધ્યાન રાખતા કે લોકો ભાવિમાં પણ યહોવાના સેવક બની શકે છે. આપણે કઈ રીતે ઈસુ અને પાઊલની જેમ કરી શકીએ?
સાંભળો, શીખો અને દયા બતાવો
અભ્યાસ લેખ ૧૬: જૂન ૧૫-૨૧, ૨૦૨૦. યૂના, એલિયા, હાગાર અને લોતને યહોવાએ પ્રેમથી મદદ કરી હતી. ચાલો જોઈએ કે આપણે પણ યહોવાની જેમ કઈ રીતે બીજાઓ સાથે વર્તી શકીએ.
“હું તમને મારા મિત્રો કહું છું”
અભ્યાસ લેખ ૧૭: જૂન ૨૨-૨૮, ૨૦૨૦. ઈસુના સારા મિત્ર બનવા અને તેમની સાથે સારો સંબંધ કેળવવા આપણી સામે અમુક પડકારો આવે છે. પણ આપણે એ પડકારોનો સામનો કરી શકીએ છીએ.
‘દોડ પૂરી કરીએ’
અભ્યાસ લેખ ૧૮: જૂન ૨૯–જુલાઈ ૫, ૨૦૨૦ માટેનો અભ્યાસ લેખ: ઘડપણ કે બીમારીનો સામનો કરતા હોવા છતાં આપણે બધા કઈ રીતે જીવનની દોડ જીતી શકીએ?