ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ એપ્રિલ ૨૦૨૨
આ અંકમાં જૂન ૬–જુલાઈ ૩, ૨૦૨૨ માટેના અભ્યાસ લેખો છે.
અભ્યાસ લેખ ૧૫
‘બોલવામાં સારો દાખલો બેસાડીએ’
અભ્યાસ લેખ ૧૬
યહોવાની ભક્તિમાં દિલ રેડી દઈએ અને ખુશી મેળવીએ
મારાં ગલૂડિયાં માટે બિસ્કિટ
એક યુગલ ટ્રોલી દ્વારા પ્રચાર કરી રહ્યું છે. તેઓ એક માણસને જ નહિ, તેનાં કૂતરાંને પણ દયા બતાવે છે. એનું પરિણામ શું આવ્યું?
અભ્યાસ લેખ ૧૭
માતાઓ, યુનીકે પાસેથી શીખો
અભ્યાસ લેખ ૧૮
ધ્યેય રાખીએ અને એ પૂરો કરીએ
વાચકો તરફથી પ્રશ્નો
સોગંદ લેવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
વાચકો તરફથી પ્રશ્નો
જો મંડળમાં કોઈ બાઇબલના સિદ્ધાંતો વિરુદ્ધ જઈને પોતાની પત્નીને છૂટાછેડા આપે અને પછી બીજું લગ્ન કરે, તો મંડળે તેના પહેલા લગ્નને અને નવા લગ્નને કેવું ગણવું જોઈએ?