ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ એપ્રિલ ૨૦૨૪
આ અંકમાં જૂન ૧૦–જુલાઈ ૭, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.
જીવન સફર
મારી નબળાઈઓમાં ઈશ્વરની તાકાત દેખાઈ આવી
ભાઈ એરકી મકીલા જણાવે છે કે પૂરા સમયની સેવા કરતી વખતે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જેમ કે, કોલંબિયામાં બળવો કરતી ટુકડીનો ખતરો હતો. પણ યહોવાએ દરેક મુશ્કેલીનો સામનો કરવા તેમને મદદ કરી.
શું તમે જાણો છો?
દાઉદ રાજાએ પોતાના સૈન્યમાં કેમ પરદેશીઓને રાખ્યા હતા?