ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑક્ટોબર ૨૦૧૮

આ અંકમાં ડિસેમ્બર ૩-૩૦, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.

૧૯૧૮—સો વર્ષ પહેલાં

પહેલું વિશ્વયુદ્ધ યુરોપમાં કાળો કેર વર્તાવી રહ્યું હતું. વર્ષની શરૂઆતમાં થયેલા કેટલાક બનાવોથી લાગતું હતું કે, બાઇબલ વિદ્યાર્થીઓ અને દુનિયાના બાકીના લોકો માટે સારી બાબતો થશે.

હંમેશાં સાચું બોલો

લોકો કેમ જૂઠું બોલે છે? આપણે કઈ બાબતોમાં સત્યને વળગી રહેવું જોઈએ?

સત્ય શીખવો

આ દુનિયાના અંતને થોડો જ સમય બાકી રહ્યો છે. તેથી, આપણે બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં અને સત્ય શીખવવામાં વધુ ધ્યાન આપવું જોઈએ. સેવાકાર્યમાં સત્ય શીખવવા આપણે કેવી રીતે શીખવવાનાં સાધનો વાપરી શકીએ?

જીવન સફર

યહોવાએ મારા નિર્ણય પર આશીર્વાદ વરસાવ્યો

યુવાનીમાં, ચાર્લ્સ મોલોહને યહોવાની સેવામાં પોતાનું જીવન વિતાવવાનો નિર્ણય લીધો અને બેથેલ જવા ફોર્મ ભર્યું. યહોવાએ તેમના પર આશીર્વાદો વરસાવ્યા છે.

આપણા આગેવાન ખ્રિસ્ત પર ભરોસો રાખો

ઈશ્વરનું સંગઠન ઝડપથી આગળ વધી રહ્યું છે, આપણે શા માટે આગેવાન ખ્રિસ્ત પર ભરોસો રાખવો જોઈએ?

સંજોગો બદલાય તોપણ મનની શાંતિ જાળવી રાખો

સમય વહેતી નદી જેવો છે. એ પોતાની સાથે અનેક ફેરફારો પણ લાવે છે. એટલે કદાચ આપણને ઘણી ચિંતા અને ટેન્શન થઈ શકે. ‘ઈશ્વર તરફથી મળતી શાંતિ’ આપણને કઈ રીતે મદદ કરી શકે?

શું તમે જાણો છો?

ખ્રિસ્તના અનુયાયીઓના ઇતિહાસમાં સ્તેફન સૌથી પહેલા શહીદ થયા હતા. સતાવણી વખતે તે કઈ રીતે શાંત રહી શક્યા?