ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑક્ટોબર ૨૦૨૩
આ અંકમાં ડિસેમ્બર ૧૧, ૨૦૨૩–જાન્યુઆરી ૭, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.
૧૯૨૩—સો વર્ષ પહેલાં
૧૯૨૩નું વર્ષ બાઇબલ વિદ્યાર્થીઓ માટે જોરદાર હતું. એ વર્ષથી તેઓએ સભાઓ, સંમેલનો અને પ્રચારકામમાં જોરદાર ફેરફારો કર્યા. એના લીધે તેઓની એકતા વધતી ગઈ અને આજે પણ એવી જ એકતા જોવા મળે છે.
અભ્યાસ લેખ ૪૪
ઈશ્વરના વચનની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ સમજો
ડિસેમ્બર ૨૫-૩૧, ૨૦૨૩ના અઠવાડિયા માટે.