ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑક્ટોબર ૨૦૨૪

આ અંકમાં ડિસેમ્બર ૯, ૨૦૨૪–જાન્યુઆરી ૫, ૨૦૨૫ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

૧૯૨૪—સો વર્ષ પહેલાં

૧૯૨૪માં બાઇબલ વિદ્યાર્થીઓએ પ્રચાર કરવાની નવી રીતો શોધી અને હિંમતથી પ્રચાર કરતા રહ્યા.

અભ્યાસ લેખ ૪૦

યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”

ડિસેમ્બર ૯-૧૫, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૪૧

ઈસુના પૃથ્વી પરના છેલ્લા ૪૦ દિવસમાંથી શીખો

ડિસેમ્બર ૧૬-૨૨, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૪૨

‘ભેટ તરીકે મળેલા માણસોની’ કદર કરીએ

ડિસેમ્બર ૨૩-૨૯, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૪૩

શંકા દૂર કરવા શું કરી શકાય?

ડિસેમ્બર ૩૦, ૨૦૨૪–જાન્યુઆરી ૫, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

શું તમે જાણો છો?

શાના આધારે કહી શકાય કે પ્રાચીન ઇઝરાયેલીઓ માટે સંગીત મહત્ત્વનું હતું?

વાચકો તરફથી પ્રશ્નો

સુલેમાને બાંધેલા મંદિરની પરસાળ કેટલી ઊંચી હતી?

મુખ્ય મુદ્દા પર ફરીથી ધ્યાન આપો

શું અમુક વાર એવું બને છે કે તમે અભ્યાસ કર્યો હોય, પણ પછી કંઈ યાદ જ ન હોય? એવામાં શું મદદ કરી શકે?