ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑગસ્ટ ૨૦૧૬

આ અંકમાં સપ્ટેમ્બર ૨૬–ઑક્ટોબર ૨૩, ૨૦૧૬ માટેના અભ્યાસ લેખો છે.

જીવન સફર

આપવાથી મળતી ખુશીનો મેં અનુભવ કર્યો

ઇંગ્લૅન્ડના એક યુવાને એવું જીવન અપનાવ્યું જેનાથી તેને ખુશી મળી; તેણે પોર્ટો રિકોમાં મિશનરી તરીકે સેવા આપી

લગ્ન—એની શરૂઆત અને હેતુ

શું ખરેખર એવું કહી શકાય કે, લગ્ન ઈશ્વર તરફથી એક ભેટ છે?

સુખી લગ્નજીવનની ચાવી

એવી સલાહ મેળવો, જે મદદ કરે.

સોના કરતાં પણ વધુ કીમતી ખજાનો શોધવો

બાઇબલ વિદ્યાર્થીઓ કઈ રીતે સોનું શોધનાર વ્યક્તિ જેવા છે, એ સમજવા ત્રણ રીતો વિશે શીખો.

ભક્તિમાં પ્રગતિ કરતા રહેવું શા માટે ખૂબ જરૂરી છે?

એમ કરવા તમે શું કરી શકો એ વિશે શીખો.

બીજાઓને તાલીમ આપવી શા માટે જરૂરી છે?

કયા મહત્ત્વના ધ્યેયો પૂરા કરવા તમે તેઓને મદદ કરી શકો?

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુના વિરોધીઓએ હાથ ધોવા વિશે કેમ વિવાદ કર્યો?

આપણો ઇતિહાસ

‘યહોવાને મહિમા આપવાથી મને સારાં પરિણામો મળ્યાં છે’

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લડાઈમાં ભાગ લેવો કે નહિ એ વિશે બાઇબલ વિદ્યાર્થીઓ પૂરી રીતે સમજી શક્યા ન હતા, છતાં તેઓની વફાદારીના સારાં પરિણામો આવ્યાં.