ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑગસ્ટ ૨૦૧૯

આ અંકમાં સપ્ટેમ્બર ૩૦–ઑક્ટોબર ૨૭, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે

“આપણે હિંમત હારતા નથી”

હિંમત ન હારવા ભાવિની આશા કઈ રીતે મદદ કરે છે?

તમારો પ્રેમ વધતો રહે

ફિલિપીઓના પત્રથી જાણવા મળે છે કે મુશ્કેલીઓ હોય કે ન હોય, પ્રેમ વધતો રહે માટે શું કરવું જોઈએ.

‘તારું સાંભળનારા બચી જશે’

યહોવા વિશે શીખવા સગાઓને મદદ કરવા આપણે શું કરવું જોઈએ?

નવી સોંપણીમાં પોતાને ઢાળીએ

મનગમતી સોંપણી છોડવી ઘણાં ભાઈ-બહેનો માટે સહેલું ન હતું. એ ફેરફારનો સામનો કરવા તેઓને ક્યાંથી મદદ મળી શકે?

શ્રદ્ધા—કરે તમને મજબૂત

શ્રદ્ધાની તાકાત ઓછી ન આંકશો. દિલમાં શ્રદ્ધા હોય તો હિમાલય જેવી મુશ્કેલીઓ પણ નાની લાગે.

યોહાન બાપ્તિસ્મા આપનાર—ખુશી જાળવવા માટેનો દાખલો

જીવનમાં નિરાશાની પળો આવે ત્યારે, યહોવાની સેવામાં આપણે કઈ રીતે ખુશી જાળવી રાખી શકીએ?