ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑગસ્ટ ૨૦૨૩
આ અંકમાં ઑક્ટોબર ૯–નવેમ્બર ૫, ૨૦૨૩ સુધીના લેખો આપવામાં આવ્યા છે.
જો જીવનસાથી પોર્નોગ્રાફી જુએ, તો હું શું કરું?
પતિ પોર્નોગ્રાફી જોવાની ગંદી આદત છોડી શકે માટે પતિ-પત્ની કઈ રીતે સાથે મળીને કામ કરી શકે? પત્નીને પોતાના પતિ પર ફરીથી ભરોસો કરવા કઈ રીતે મદદ મળી શકે?