ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑગસ્ટ ૨૦૨૪

આ અંકમાં ઑક્ટોબર ૭–નવેમ્બર ૧૦, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

અભ્યાસ લેખ ૩૧

માણસોને પાપ અને મરણમાંથી બચાવવા યહોવાએ શું કર્યું છે?

ઑક્ટોબર ૭-૧૩, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

વાચકો તરફથી પ્રશ્નો

બીજો થેસ્સાલોનિકીઓ ૩:૧૪ પ્રમાણે કોઈની નોંધ રાખવાનો નિર્ણય વડીલો લેશે કે પ્રકાશકો?

અભ્યાસ લેખ ૩૨

યહોવા ચાહે છે કે બધા પસ્તાવો કરે

ઑક્ટોબર ૧૪-૨૦, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૩૩

પાપ કરનારાઓ વિશે યહોવા જેવું વલણ રાખીએ

ઑક્ટોબર ૨૧-૨૭, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૩૪

વડીલો કઈ રીતે પાપ કરનારાઓને પ્રેમ અને દયા બતાવે છે?

ઑક્ટોબર ૨૮–નવેમ્બર ૩, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૩૫

મંડળમાંથી દૂર કરાયેલા લોકો માટે મદદ

નવેમ્બર ૪-૧૦, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

વાચકો માટે નોંધ

આ અંકમાં આપણે અમુક લેખો જોઈશું. એમાં જણાવ્યું છે કે પાપ કરનારાઓને યહોવા કઈ રીતે મદદ કરે છે અને દયા બતાવે છે તેમજ આપણે કઈ રીતે યહોવાની જેમ કરુણા, પ્રેમ અને દયા બતાવી શકીએ.