ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જાન્યુઆરી ૨૦૧૬
આ અંકમાં ફેબ્રુઆરી ૨૯થી એપ્રિલ ૩, ૨૦૧૬ માટેના અભ્યાસ લેખો છે.
તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ઓશિઆનિયામાં
ઓશિઆનિયામાં વધુ જરૂર હોય ત્યાં સેવા આપતાં ભાઈ-બહેનો અચાનક આવતા પડકારોનો સામનો કઈ રીતે કરે છે?
ભાઈઓ પરનો પ્રેમ બતાવતા રહો!
નજીકના સમયમાં બનનાર બનાવો માટે તૈયાર થવા ૨૦૧૬નું આપણું વાર્ષિક વચન આપણને મદદ કરી શકે છે.
વર્ણવી ન શકાય એવી ભેટ, શું તમને પ્રેમ બતાવવા પ્રેરે છે?
ઈશ્વરનો પ્રેમ કઈ રીતે આપણને ઈસુને પગલે ચાલવા, ભાઈઓને પ્રેમ બતાવવા અને બીજાઓને માફ કરવા મદદ કરે છે?
પવિત્ર શક્તિ પોતે આપણાં હૃદયોમાં સાક્ષી પૂરે છે
અભિષિક્તોમાંના એક હોવાનો કોઈ વ્યક્તિ માટે શો અર્થ થાય? કોઈ વ્યક્તિ અભિષિક્ત કઈ રીતે બને છે?
“અમે તારી સાથે આવીશું”
૧,૪૪,૦૦૦ વિશે આપણને શું યાદ રાખવું જોઈએ?
ઈશ્વર સાથે કામ કરવાથી આનંદ મળે છે
યહોવા સાથે કામ કરવાથી કઈ રીતે આનંદ મળે છે અને યહોવા સાથેના આપણા સંબંધનું રક્ષણ થાય છે?