ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જુલાઈ ૨૦૧૮
આ અંકમાં સપ્ટેમ્બર ૩-૩૦, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.
તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા
તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—મ્યાનમારમાં
ઘણા યહોવાના સાક્ષીઓ શા માટે પોતાનું વતન છોડીને મ્યાનમારમાં કાપણીનું કામ કરવા આવ્યા?
તમે કોના તરફથી ઓળખ મેળવવા ચાહો છો?
યહોવા પોતાના વફાદાર ભક્તો સાથે જે રીતે મિત્રતા નિભાવે છે, એમાંથી આપણે શું શીખી શકીએ?
તમારું ધ્યાન કોના તરફ છે?
મુસાએ કરેલા ગંભીર પાપમાંથી આપણે મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ છીએ.
‘યહોવાના પક્ષે’ કોણ છે?
કાઈન, સુલેમાન, મુસા અને હારૂનના બાઇબલ અહેવાલો પરથી જોવા મળે છે કે યહોવાના પક્ષે રહેવામાં શા માટે સમજદારી છે.
આપણે યહોવાના છીએ
યહોવાએ તેમની સાથે મિત્રતા કરવાનો આપણને મોકો આપ્યો છે, એની કદર કઈ રીતે બતાવી શકીએ?
“બધા પ્રકારના લોકો” માટે કરુણા બતાવો
બીજાઓની જરૂરિયાતો અને તકલીફો સમજીને અને તેઓને મદદ કરીને યહોવાની કરુણાને અનુસરીએ.
બાઇબલ અભ્યાસનો આનંદ માણો, એનો ફાયદો ઉઠાવો
તમને અનમોલ રત્નો મળી આવશે.
વાચકો તરફથી પ્રશ્નો
એક પુરુષ અને સ્ત્રીનું લગ્ન થયું ન હોય, તેઓ કોઈ કારણ વગર સાથે રાત વિતાવે છે. તો શું એનો અર્થ એમ થાય કે, તેઓએ પાપ કર્યું છે?