ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જૂન ૨૦૧૬

આ અંકમાં ઑગસ્ટ ૧-૨૮, ૨૦૧૬ માટેના અભ્યાસ લેખો છે.

યહોવા “તમારી સંભાળ રાખે છે”

તમે શા માટે એવી ખાતરી રાખી શકો કે, ઈશ્વર તમારી સંભાળ રાખે છે? એના પુરાવા તપાસો.

યહોવા મહાન કુંભાર, માનીએ તેમનો આભાર

ઈશ્વર કઈ રીતે પસંદ કરે છે કે કોને ઘડશે? તે શા માટે તેઓને ઘડે છે? તે એમ કઈ રીતે કરે છે?

શું તમે મહાન કુંભારના હાથે પોતાને ઘડાવા દો છો?

કેવું વલણ આપણને યહોવાના હાથમાં નરમ માટી જેવા બનાવશે?

વાચકો તરફથી પ્રશ્નો

હઝકીએલે સંદર્શનમાં જોયેલા લહિયાના ખડિયાવાળો માણસ અને સંહારક શસ્ત્ર લઈને ઊભેલા છ માણસો કોને રજૂ કરે છે?

‘યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે’

કયા અર્થમાં યહોવા ‘એકલા’ જ ઈશ્વર છે અને આપણે કઈ રીતે ફક્ત તેમની જ ઉપાસના કરી શકીએ?

બીજાઓની ભૂલોને લીધે તમે ઠોકર ન ખાઓ

પ્રાચીન સમયમાં વફાદાર ઈશ્વરભક્તોનાં વાણી-વર્તનથી બીજાઓને દુઃખ પહોંચ્યું હતું. એ દાખલાઓમાંથી આપણે શું શીખી શકીએ?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? જુઓ કે એમાંના કેટલા મુદ્દા તમને યાદ છે.