સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૧૮ની વિષયસૂચિ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૧૮ની વિષયસૂચિ

જે અંકમાં લેખ છપાયો હોય એની તારીખ બતાવે છે

ચોકીબુરજ અભ્યાસ અંક

અન્ય લેખો

  • ઈશ્વરની કૃપા તે મેળવી શક્યો હોત (રહાબામ), જૂન

  • કેટલા વાગ્યા? (બાઇબલ જમાનામાં), સપ્ટે.

  • ઝઘડા થાળે પાડવા મુસાનો નિયમશાસ્ત્ર લાગુ પાડવામાં આવતો? જાન્યુ.

  • સતાવણી વખતે સ્તેફન શાંત રહી શક્યા, ઑક્ટો.

અભ્યાસ લેખો

  • આઝાદીના ઈશ્વર, યહોવાની સેવા કરીએ, એપ્રિ.

  • ‘આનંદી ઈશ્વરને’ ભજનારાઓ આનંદી છે, સપ્ટે.

  • આપણા આગેવાન ખ્રિસ્ત પર ભરોસો રાખો, ઑક્ટો.

  • આપણે યહોવાના છીએ, જુલા.

  • આપણે શા માટે ‘ઘણાં ફળ આપતા રહેવું જોઈએ?’ મે

  • “ઈશ્વરે જેને જોડ્યું છે” એને માન આપો, ડિસે.

  • ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો દ્વારા આપણા અંતઃકરણને કેળવીએ, જૂન

  • ઈશ્વરની શક્તિથી દોરવાયેલા—એનો શો અર્થ થાય? ફેબ્રુ.

  • ઈશ્વરની શક્તિથી દોરવાયેલા તરીકે પ્રગતિ કરો! ફેબ્રુ.

  • ઈશ્વરભક્તો અને દુનિયાના લોકો વચ્ચેનો ફરક જુઓ, જાન્યુ.

  • ઉત્તેજન આપનાર ઈશ્વર—યહોવાને અનુસરીએ, એપ્રિ.

  • ઉદારતાથી આપનાર લોકો સુખી છે, ઑગ.

  • એકબીજાને ‘ઉત્તેજન આપવા’ વધારે પ્રયત્નો કરીએ, એપ્રિ.

  • એકબીજાને ઉત્તેજન મળે એવો પ્રેમ બતાવતા રહીએ, સપ્ટે.

  • કેવા પ્રેમથી સાચી ખુશી મળે છે? જાન્યુ.

  • ખરી આઝાદી તરફ લઈ જતો માર્ગ, એપ્રિ.

  • જીવનના બાગની આતુરતાથી રાહ જોઈએ! ડિસે.

  • જેમની પાસે બધું છે, તેમને શા માટે આપવું જોઈએ? જાન્યુ.

  • તમારા દુશ્મનને ઓળખો, મે

  • તમારા વિચારો પર કોની અસર થાય છે? નવે.

  • તમારું ધ્યાન કોના તરફ છે? જુલા.

  • “તમે આ વાતો જાણો છો અને જો એ પાળશો, તો તમે સુખી થશો,” સપ્ટે.

  • તમે કોના તરફથી ઓળખ મેળવવા ચાહો છો? જુલા.

  • દરરોજ યહોવા સાથે કામ કરીએ, ઑગ.

  • ‘ધીરજ રાખીને ફળ આપનારાઓને’ યહોવા પ્રેમ કરે છે, મે

  • “નબળાને તે બળ આપે છે,” જાન્યુ.

  • નુહ, દાનીયેલ અને અયૂબની જેમ શ્રદ્ધા બતાવો અને આજ્ઞા પાળો, ફેબ્રુ.

  • બહારનો દેખાવ જોઈને અભિપ્રાય ન બાંધીએ, ઑગ.

  • બાપ્તિસ્મા—ઈશ્વરભક્તો માટે ખૂબ જરૂરી, માર્ચ

  • બીજાઓની લાગણીઓનો વિચાર કરવામાં યહોવાને અનુસરીએ, સપ્ટે.

  • મહેમાનગતિ બતાવવાથી મળતો આનંદ, માર્ચ

  • માબાપો, શું તમે બાળકોને બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરવા મદદ કરો છો? માર્ચ

  • “મારું રાજ્ય આ દુનિયાનું નથી,” જૂન

  • યહોવા અને ઈસુ એકતામાં છે, એમ આપણે બધા પણ એકતામાં રહીએ, જૂન

  • ‘યહોવાના પક્ષે’ કોણ છે? જુલા.

  • યહોવાને મહિમા આપવા ‘તમારું અજવાળું પ્રકાશવા દો’, જૂન

  • યહોવા પર ભરોસો રાખો અને જીવન મેળવો! નવે.

  • યુવાનો, ઈશ્વર ચાહે છે કે તમે સુખી થાઓ, ડિસે.

  • યુવાનો, તમે જીવનમાં સુખી થઈ શકો છો, ડિસે.

  • યુવાનો, શું તમે ભક્તિના ધ્યેયો પર મન લગાડો છો? એપ્રિ.

  • યુવાનો—શેતાન સામે દૃઢ ઊભા રહો, મે

  • વિશ્વના માલિક બીજાઓની લાગણીઓનો વિચાર કરે છે, સપ્ટે.

  • શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો, માર્ચ

  • ‘શિસ્ત પર ધ્યાન આપો અને જ્ઞાની થાઓ,’ માર્ચ

  • શું તમે નુહ, દાનીયેલ અને અયૂબની જેમ યહોવાને ઓળખો છો? ફેબ્રુ.

  • શું તમે બધી હકીકત જાણો છો? ઑગ.

  • શું તમે યહોવા જેવું વિચારો છો? નવે.

  • ‘સત્ય ખરીદો અને એને વેચી ન દો,’ નવે.

  • સત્ય શીખવો, ઑક્ટો.

  • સંજોગો બદલાય તોપણ મનની શાંતિ જાળવી રાખો, ઑક્ટો.

  • સ્મરણપ્રસંગ ઈશ્વરભક્તોને એકતામાં લાવે છે, જાન્યુ.

  • હંમેશાં સાચું બોલો, ઑક્ટો.

  • ‘હું સત્યના માર્ગે ચાલીશ,’ નવે.

ખ્રિસ્તી જીવન અને ગુણો

  • અભિવાદન કેટલું મહત્ત્વનું છે! જૂન

  • આનંદ ઈશ્વર તરફથી મળતો ગુણ, ફેબ્રુ.

  • કૃપા—વાણી-વર્તનથી દેખાઈ આવતો ગુણ, નવે.

  • ધીરજ—હિંમત ન હારીએ, ઑગ.

  • “ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે,” ડિસે.

  • લોકો માટે કરુણા બતાવો, જુલા.

  • શાંતિ—તમે કઈ રીતે મેળવી શકો? મે

જીવન સફર

  • અમારી સાથે ‘યહોવા ઉદારતાથી વર્ત્યા છે’ (જે. બોકાર્ટ), ડિસે.

  • પહેલાં હતા ખાલી હાથ, આજે છે અઢળક આશીર્વાદ (એસ. હર્ડ), મે

  • મુશ્કેલીઓમાં મને દિલાસો મળ્યો (ઇ. બેઝલી), જૂન

  • મેં નક્કી કર્યું હતું કે કદી મારા હાથ ઢીલા પડવા દઈશ નહિ (એમ. ડેનિલીકો), ઑગ.

  • યહોવાએ ક્યારેય મને નિષ્ફળ થવા દીધી નથી! (ઇ. બ્રાઇટ), માર્ચ

  • યહોવાએ મારા નિર્ણય પર આશીર્વાદ વરસાવ્યો (સી. મોલોહન), ઑક્ટો.

  • યહોવા માટે બધું જ શક્ય છે (બી. બેડીબાયેફ), ફેબ્રુ.

બાઇબલ

  • અભ્યાસનો આનંદ માણો, એનો ફાયદો ઉઠાવો, જુલા.

યહોવાના સાક્ષીઓ

  • ૧૯૧૮—સો વર્ષ પહેલાં, ઑક્ટો.

  • ખુશીથી સોંપી દીધા માડાગાસ્કરમાં, જાન્યુ.

  • ખુશીથી સોંપી દીધા મ્યાનમારમાં, જુલા.

  • જાહેર પ્રવચનોથી ફેલાઈ ખુશખબર (આયર્લૅન્ડ), ફેબ્રુ.

  • પહોંચ્યો રાજ્યનો સંદેશો (પોર્ટુગલ), ઑગ.

  • ફસલ તો ઘણી છે! (યુક્રેઇન), મે

  • યહોવાને આપણે કઈ ભેટ આપી શકીએ? (દાનો), નવે.

  • વડીલો અને સહાયક સેવકો—તિમોથી પાસેથી શીખો, એપ્રિ.

  • વૃદ્ધ ભાઈઓ—યહોવા તમારી વફાદારીને અનમોલ ગણે છે, સપ્ટે.

વાચકો તરફથી પ્રશ્નો

  • ઈસુએ જે દાતાઓ વિશે જણાવ્યું તેઓ કોણ હતા? નવે.

  • એક પુરુષ અને સ્ત્રીનું લગ્ન થયું ન હોય, તેઓ સાથે રાત વિતાવે તો શું ન્યાય સમિતિની ગોઠવણ કરવી જોઈએ? જુલા.

  • પ્રેરિત પાઊલને કયા અર્થમાં ‘ત્રીજા સ્વર્ગમાં અને જીવનના બાગમાં’ લઈ જવામાં આવ્યા હતા? (૨ કોરીં. ૧૨:૨-૪), ડિસે.

  • શા માટે આપણાં સાહિત્યને ઓનલાઇન પોસ્ટ કરવાની પરવાનગી નથી? એપ્રિ.

  • શા માટે ગીતશાસ્ત્ર ૧૪૪:૧૨-૧૫ના શબ્દોમાં સુધારો કરવામાં આવ્યો? એપ્રિ.

  • શા માટે પ્રેરિત પાઊલને ચિત્રમાં ટાલવાળા બતાવવામાં આવે છે? માર્ચ

જનતા માટેનું ચોકીબુરજ

  • આવનાર ભાવિ કેવું હશે? નં. ૨

  • શું ઈશ્વર તમારી સંભાળ રાખે છે? નં. ૩

સજાગ બનો!

  • કુટુંબ સુખી બનાવો બાર રીતો અજમાવો, નં. ૨

  • શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન, નં. ૩