ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ડિસેમ્બર ૨૦૨૨
આ અંકમાં જાન્યુઆરી ૩૦–ફેબ્રુઆરી ૨૬, ૨૦૨૩ માટેના અભ્યાસ લેખો છે.
અભ્યાસ લેખ ૪૯
આપણે હંમેશ માટે જીવીશું
અભ્યાસ લેખ ૫૦
“તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ”
શું તમને યાદ છે?
શું તમને છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો વાંચવાની મઝા આવી છે? એમાંથી તમને શું યાદ છે?
અભ્યાસ લેખ ૫૧
આપણે અઘરા સંજોગોમાં પણ શાંતિ મેળવી શકીએ છીએ
અભ્યાસ લેખ ૫૨
અઘરા સંજોગોમાં બીજાઓને મદદ કરીએ
ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૨૨ની વિષયસૂચિ
ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૨૨ના બધા લેખોની વિષય પ્રમાણે સૂચિ.