સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૨૨ની વિષયસૂચિ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૨૨ની વિષયસૂચિ

જે અંકમાં લેખ આવ્યો હોય એ બતાવ્યું છે

ચોકીબુરજ અભ્યાસ અંક

અભ્યાસ લેખો

  • અઘરા સંજોગોમાં બીજાઓને મદદ કરીએ, ડિસે.

  • આપણા આગેવાન ઈસુને સાથ આપીએ, જુલા.

  • આપણી આશા મજબૂત કરતા રહીએ, ઑક્ટો.

  • આપણે અઘરા સંજોગોમાં પણ શાંતિ મેળવી શકીએ છીએ, ડિસે.

  • આપણે કેમ સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ? જાન્યુ.

  • આપણે હંમેશ માટે જીવીશું, ડિસે.

  • ઈશ્વરનું રાજ્ય રાજ કરે છે, જુલા.

  • ઈસુના નાના ભાઈ પાસેથી શીખીએ, જાન્યુ.

  • ઈસુનાં આંસુઓમાંથી શીખવા જેવી વાતો, જાન્યુ.

  • ઈસુની જેમ બીજાઓને મદદ કરીએ, ફેબ્રુ.

  • “એકબીજાને મક્કમ કરતા રહો,” ઑગ.

  • કંઈ પણ આપણને યહોવાથી જુદા પાડી શકશે નહિ, નવે.

  • ‘ખરી બુદ્ધિ પોકારે છે,’ ઑક્ટો.

  • ઘણા લોકોને સત્યના માર્ગે દોરી લાવવામાં આવશે, સપ્ટે.

  • ઝખાર્યાએ જે જોયું એ શું તમે જુઓ છો? માર્ચ

  • તમને સાચી ખુશી કઈ રીતે મળી શકે? ઑક્ટો.

  • તમે “જૂના સ્વભાવને” ઉતારી શકો છો, માર્ચ

  • તમે ભાઈ-બહેનો પર ભરોસો કરી શકો છો, સપ્ટે.

  • “તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ,” ડિસે.

  • ધ્યેય રાખીએ અને એ પૂરો કરીએ, એપ્રિ.

  • નેક કામો કરતા રહીએ, ઑગ.

  • પ્રકટીકરણનું પુસ્તક—આપણને કઈ રીતે અસર કરે છે? મે

  • પ્રકટીકરણનું પુસ્તક—ઈશ્વરના દુશ્મનો વિશે શું જણાવ્યું છે? મે

  • પ્રકટીકરણનું પુસ્તક—ભાવિ વિશે શું જણાવ્યું છે? મે

  • પ્રચારકામ સારી રીતે કરવા યહોવા મદદ કરે છે, નવે.

  • પ્રાર્થના—એ લહાવાને કીમતી ગણીએ, જુલા.

  • બાઇબલનાં શિક્ષણ પ્રમાણે ચાલતા રહીએ, ઑગ.

  • બાઇબલની પહેલી ભવિષ્યવાણી અને એનું મહત્ત્વ, જુલા.

  • બાપ્તિસ્મા પછી પણ “નવો સ્વભાવ” પહેરી રાખો, માર્ચ

  • ‘બુદ્ધિમાનની વાતો ધ્યાનથી સાંભળીએ,’ ફેબ્રુ.

  • ‘બોલવામાં સારો દાખલો બેસાડીએ,’ એપ્રિ.

  • ભરોસો રાખીએ કે યહોવા જે કરે છે એ સાચું છે, ફેબ્રુ.

  • માતાઓ, યુનીકે પાસેથી શીખો, એપ્રિ.

  • માતા-પિતાઓ, બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવો, મે

  • માફ કરો અને યહોવાના આશીર્વાદ મેળવો, જૂન

  • મુશ્કેલીઓમાં ખુશ રહેવા યહોવા મદદ કરે છે, નવે.

  • યહોવા—અજોડ રીતે માફ કરનાર, જૂન

  • યહોવા પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે, ઑગ.

  • યહોવાના પ્રેમથી ડર પર જીત મેળવીએ, જૂન

  • યહોવાની ભક્તિમાં દિલ રેડી દઈએ અને ખુશી મેળવીએ, એપ્રિ.

  • યહોવાની સલાહ પાળીએ અને સમજુ બનીએ, મે

  • યહોવાને પ્રમાણિક રહેનારાઓ ખુશ છે, ઑક્ટો.

  • “યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ,” જાન્યુ.

  • ‘યહોવામાં આશા રાખીએ,’ જૂન

  • યુવાનો, યહોવાની ભક્તિમાં આગળ વધતા રહો, ઑગ.

  • વડીલો—પાઉલના પગલે ચાલતા રહો, માર્ચ

  • વફાદાર રહેવું અઘરું લાગે ત્યારે સમજી-વિચારીને વર્તીએ, નવે.

  • શું તમારી સલાહથી બીજાઓનાં “દિલ ખુશ થાય છે”? ફેબ્રુ.

  • શું તમારું નામ ‘જીવનના પુસ્તકમાં’ છે? સપ્ટે.

  • શું ભાઈ-બહેનો તમારા પર ભરોસો કરી શકે છે? સપ્ટે.

  • “સમયનો સૌથી સારો ઉપયોગ કરો,” જાન્યુ.

  • સાચી ભક્તિ લાવે અનેરી ખુશી, માર્ચ

ખ્રિસ્તી જીવન અને ગુણો

  • ઇઝરાયેલીઓ યુદ્ધોમાં ભાગ લેતા હતા, તો શું આપણે પણ યુદ્ધોમાં ભાગ લઈ શકીએ? ઑક્ટો.

  • ચિંતાઓનો સામનો કઈ રીતે કરી શકીએ? એપ્રિ.

  • મારાં ગલૂડિયાં માટે બિસ્કિટ (ટ્રોલી દ્વારા પ્રચાર), એપ્રિ.

  • શું આપણે “પૃથ્વીનો વારસો” મેળવવા તૈયાર છીએ? ડિસે.

  • હંમેશાં “કરુણાનો નિયમ” પાળતા રહીએ, જૂન

જીવન સફર

  • યહોવા વિશે શીખીને અને શીખવીને મને ખુશી મળી (એલ. વિવર, જુનિયર), સપ્ટે.

  • યહોવાએ મને માર્ગ બતાવ્યો (કે. ઇટન), જુલા.

  • સારવાર કરતાં પણ સારી સેવા (આર. રુલમેન), ફેબ્રુ.

  • “હું તન-મનથી યહોવાનું કામ કરવા માંગતો હતો” (ડી. વાન મરુલ), નવે.

યહોવાના સાક્ષીઓ

વાચકો તરફથી પ્રશ્નો

  • ઈસુએ કહ્યું: “એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું” એનાથી તે શું કહેવા માંગતા હતા? (માથ ૧૦:૩૪, ૩૫), જુલા.

  • દાઉદે કીધું કે તે ઈશ્વરના નામનો “હંમેશ માટે” જયજયકાર કરશે. એટલે શું તેમને એવું લાગતું હતું કે તે ક્યારેય મરશે નહિ? (ગી ૬૧:૮), ડિસે.

  • દાઉદે કેમ ‘મફીબોશેથ પર કરુણા બતાવી’ અને પછી તેને મારી નંખાવવા સોંપી દીધો? (૨શ ૨૧:૭-૯), માર્ચ

  • પૃથ્વી પર કોને ફરી જીવતા કરવામાં આવશે અને તેઓનું શું થશે? સપ્ટે.

  • પ્રેરિત પાઉલે કહ્યું, ‘જાણે હું અધૂરા મહિને જન્મેલો છું’ ત્યારે તે શું કહેવા માંગતા હતા? (૧કો ૧૫:૮), સપ્ટે.

  • બાઇબલના સિદ્ધાંતો વિરુદ્ધ જઈને કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે તો તેના પહેલા લગ્‍નને અને નવા લગ્‍નને કેવું ગણવું જોઈએ? એપ્રિ.

  • સોગંદ લેવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? એપ્રિ.

શું તમે જાણો છો?

  • ઇઝરાયેલીઓ કેમ લગ્‍ન માટે કન્યાના કુટુંબને કિંમત ચૂકવતા હતા? ફેબ્રુ.

  • બાઇબલ જમાનામાં વર્ષો અને મહિનાઓ ક્યારે શરૂ થશે એ કઈ રીતે નક્કી કરવામાં આવતું? જૂન

  • યહોવાએ કેમ હોલા અથવા કબૂતરમાંથી કોઈ પણ એક પક્ષી ચઢાવવાની છૂટ આપી હતી? ફેબ્રુ.

  • શું મોર્દખાય નામનું ખરેખર કોઈ હતું? નવે.

  • શું રોમન સરકાર એવા લોકોનાં શબને કબરમાં દફનાવવાની મંજૂરી આપતી હતી, જેઓને વધસ્તંભ પર મારી નાખવામાં આવતા હતા? જૂન

જનતા માટેનું ચોકીબુરજ

  • નફરત નહિ, પ્રેમ ફેલાવીએ, નં. ૧

સજાગ બનો!

  • આફતથી ઘેરાયેલી દુનિયામાં—સાચી સલાહ મેળવો, નં. ૧