ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ડિસેમ્બર ૨૦૨૩
આ અંકમાં ફેબ્રુઆરી ૫–માર્ચ ૩, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.
ઈશ્વરના વિચારો જાણો, દારૂ વિશે યોગ્ય નિર્ણય લો
અમુક લોકો દારૂ પીવાનો, તો અમુક લોકો દારૂ ન પીવાનો નિર્ણય લે છે. દારૂ પીવાથી જે મુશ્કેલીઓ ઊભી થાય છે એને ટાળવા એક ઈશ્વરભક્ત શું કરી શકે?
અભ્યાસ લેખ ૫૨
યુવાન બહેનો, પરિપક્વ ઈશ્વરભક્ત બનવાનો ધ્યેય રાખો
ફેબ્રુઆરી ૧૯-૨૫, ૨૦૨૪ના અઠવાડિયા માટે.
અભ્યાસ લેખ ૫૩
યુવાન ભાઈઓ, પરિપક્વ ઈશ્વરભક્ત બનવાનો ધ્યેય રાખો
ફેબ્રુઆરી ૨૬–માર્ચ ૩, ૨૦૨૪ના અઠવાડિયા માટે.
શું તમને યાદ છે?
હાલમાં આવેલા ચોકીબુરજ અંકો વાંચવામાં તમને મજા આવી હશે. જુઓ કે કયા મુદ્દા તમને યાદ છે.
વિષયસૂચિ—૨૦૨૩ના ચોકીબુરજ અને સજાગ બનો! માટે
૨૦૨૩ના ચોકીબુરજ અને સજાગ બનો!ના બધા લેખોની વિષય પ્રમાણે સૂચિ.
અનુભવ
બીજાઓને ખુશખબર જણાવવાની તક શોધીને એક બહેને કઈ રીતે કરુણા બતાવી?