વિષયસૂચિ—૨૦૨૩ના ચોકીબુરજ અને સજાગ બનો! માટે
જે અંકમાં લેખ આવ્યો હોય એ જણાવ્યું છે
ચોકીબુરજ અભ્યાસ અંક
અભ્યાસ માટે સૂચનો
આપણી સમજણમાં થયેલા સુધારા વિશેની તાજેતરની માહિતી મેળવો (સંશોધન માર્ગદર્શિકા), ઑક્ટો.
ચોકીબુરજમાં આવતા બીજા લેખો (JW લાઇબ્રેરી), જૂન
“નવું નજરાણું” વિભાગનો કઈ રીતે ઉપયોગ કરવો? (JW લાઇબ્રેરી અને jw.org), માર્ચ
પહેલા શાનો અભ્યાસ કરું? જુલા.
બાળકોને શીખવવા માટે (jw.org), સપ્ટે.
“ભક્તિ-ગીતો” મોઢે કરો (jw.org), નવે.
ભાઈ-બહેનોની જીવન સફર, જાન્યુ.
મુખ્ય પેજ પર આવેલા લેખ કઈ રીતે શોધી શકો? (jw.org), ફેબ્રુ.
યહોવા વિશે કીમતી રત્નો શોધીએ (વૉચ ટાવર પબ્લિકેશન્સ ઇન્ડેક્સ અથવા સંશોધન માર્ગદર્શિકા), ઑગ.
વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરીમાં સંશોધન કરવા માટેનું સાહિત્ય, મે
સંશોધન માર્ગદર્શિકામાં આપેલી બાઇબલ કલમોની સમજણમાંથી ફાયદો મેળવો, એપ્રિ.
અભ્યાસ લેખો
આપણી આશા ખોખલી નથી, ડિસે.
ઈશ્વરના વચનની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ સમજો, ઑક્ટો.
ઈશ્વરનો ડર રાખવાથી ફાયદો થાય છે, જૂન
ઈસુના ચમત્કારોથી શું શીખી શકીએ? એપ્રિ.
એકબીજા માટે પ્રેમ કઈ રીતે વધારી શકીએ? નવે.
“એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો,” માર્ચ
કોમળતા તમારી કમજોરી નહિ, પણ તાકાત છે, સપ્ટે.
“ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે,” જાન્યુ.
જરૂરી બોજો ઊંચકો, બાકીનો ફેંકી દો, ઑગ.
જીવન કીમતી છે, એની કદર કરીએ, ફેબ્રુ.
તમે તમારા ધ્યેયો પૂરા કરી શકો છો! મે
“તારો ભાઈ જીવતો થશે”! એપ્રિ.
“તે તમને બળવાન કરશે,” ઑક્ટો.
દાનિયેલના દાખલામાંથી શીખીએ, ઑગ.
“દૃઢ રહો અને અડગ રહો,” જુલા.
ધીરજ બતાવતા રહીએ, ઑગ.
નવી દુનિયાના વચનમાં શ્રદ્ધા મજબૂત કરીએ, એપ્રિ.
નેક ગણાવા શ્રદ્ધા અને કામો જરૂરી છે, ડિસે.
“પવિત્ર માર્ગ” પર ચાલતા રહીએ, મે
પિતરની જેમ યહોવાની સેવામાં લાગુ રહો, સપ્ટે.
પિતરે લખેલા બે પત્રોમાંથી આપણે શું શીખી શકીએ? સપ્ટે.
પૃથ્વી બાગ જેવી સુંદર બનશે—યહોવાનું પાકું વચન, નવે.
પ્રેમમાં વધતા જાઓ, જુલા.
બાઇબલ વાંચનમાંથી પૂરેપૂરો ફાયદો મેળવીએ, ફેબ્રુ.
બાઇબલથી એના લેખક વિશે શું જાણવા મળે છે? ફેબ્રુ.
બાઇબલની ભવિષ્યવાણીઓમાંથી શીખીએ, ઑગ.
બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ? માર્ચ
બાપ્તિસ્મા માટે તૈયાર થવા શું કરી શકીએ? માર્ચ
યહોવા કઈ રીતે પ્રાર્થનાઓનો જવાબ આપે છે? મે
યહોવા તમને અણધાર્યા સંજોગોનો સામનો કરવા મદદ કરશે, એપ્રિ.
યહોવા નિભાવશે સાથ, મુશ્કેલીઓમાં નહિ છોડે હાથ, નવે.
યહોવાના દિવસ માટે તૈયાર રહીએ, જૂન
યહોવાના ભવ્ય મંદિરમાં ભક્તિ—એક અનમોલ લહાવો, ઑક્ટો.
યહોવાની જેમ વાજબી બનો, જુલા.
યહોવાનું વચન સત્ય છે, જાન્યુ.
યહોવાનો ડર કેમ રાખવો જોઈએ? જૂન
યહોવાનો હાથ અપાવે સફળતા, જાન્યુ.
“યાહની જ્વાળા” સળગતી રાખો, મે
યુવાન બહેનો, પરિપક્વ ઈશ્વરભક્ત બનવાનો ધ્યેય રાખો, ડિસે.
યુવાન ભાઈઓ, પરિપક્વ ઈશ્વરભક્ત બનવાનો ધ્યેય રાખો, ડિસે.
યુવાનો, તમે કેવું જીવન ચાહો છો? સપ્ટે.
વડીલો, ગિદિયોન પાસેથી શીખો, જૂન
વધારે સારી રીતે પ્રાર્થના કરવા શું કરી શકીએ? મે
વિચારોમાં ફેરફાર કરીએ, જાન્યુ.
શું તમે “આજ્ઞા પાળવા તૈયાર” છો? ઑક્ટો.
શું તમે મોટી વિપત્તિ માટે તૈયાર છો? જુલા.
શું યહોવા મારી પ્રાર્થનાઓનો જવાબ આપશે? નવે.
સભાઓમાં એકબીજાને ઉત્તેજન આપીએ, એપ્રિ.
“સમજી-વિચારીને વર્તો અને સાવધ રહો,” ફેબ્રુ.
સામસૂનની જેમ યહોવા પર આધાર રાખીએ, સપ્ટે.
સૃષ્ટિ દ્વારા બાળકોને યહોવા વિશે શીખવો, માર્ચ
સૃષ્ટિ નિહાળીએ, યહોવાને વધારે ઓળખીએ, માર્ચ
સ્મરણપ્રસંગમાં હાજર રહેવા પૂરી મહેનત કરીએ, જાન્યુ.
ખ્રિસ્તી જીવન અને ગુણો
ઈશ્વરના વિચારો જાણો, દારૂ વિશે યોગ્ય નિર્ણય લો, ડિસે.
જો જીવનસાથી પોર્નોગ્રાફી જુએ, તો હું શું કરું? ઑગ.
તેઓ મનની આંખોથી ભાઈ-બહેનોનો પ્રેમ જોઈ શક્યાં, ફેબ્રુ.
જીવન સફર
બીજાઓમાં રસ લેવાથી અઢળક આશીર્વાદો મળે છે (આર. રીડ), જુલા.
યહોવા પરનો ભરોસો, મારી સલામતીનું રહસ્ય (આઈ. ઇટાજોબી), નવે.
યહોવાની સેવામાં નવી નવી સોંપણીઓ મળી અને ઘણું શીખ્યા (આર. કેસ્ક), જૂન
વફાદાર ભક્તોને યહોવા પુષ્કળ આશીર્વાદ આપે છે (આર. લેંડિસ), ફેબ્રુ.
યહોવાના સાક્ષીઓ
વાચકો તરફથી પ્રશ્નો
ઈસુના જન્મ પછી યૂસફ અને મરિયમ કેમ બેથલેહેમમાં જ રોકાઈ ગયાં? જૂન
યહોવાના નામ અને તેમના રાજ કરવાના હક વિશેની આપણી સમજણમાં કયો સુધારો કરવામાં આવ્યો હતો? ઑગ.
રૂથ ૪:૧માં જે છોડાવનાર વિશે વાત કરી છે, તેણે કેમ એવું કહ્યું કે જો તે રૂથ સાથે લગ્ન કરશે, તો પોતાનો વારસો ‘ગુમાવી બેસશે’? (રૂથ ૪:૬), માર્ચ
શું ઇઝરાયેલીઓ પાસે વેરાન પ્રદેશમાં માન્ના અને લાવરીઓ સિવાય બીજું કંઈ ખાવા માટે હતું? ઑક્ટો.
શું તમે જાણો છો?
પ્રાચીન બાબેલોનમાંથી જે ઈંટો મળી આવી અને એને જે રીતે બનાવવામાં આવતી, એ કઈ રીતે સાબિત કરે છે કે બાઇબલની વાતો સાચી છે? જુલા.
જનતા માટેનું ચોકીબુરજ
માનસિક સ્વાસ્થ્ય માટે મદદ, નં. ૧
સજાગ બનો!
પૃથ્વીની ખોવાયેલી સુંદરતા—શું એ પાછી મળશે? નં. ૧