ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ડિસેમ્બર ૨૦૨૪

આ અંકમાં ફેબ્રુઆરી ૩–​માર્ચ ૨, ૨૦૨૫ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

અભ્યાસ લેખ ૪૮

રોટલીના ચમત્કારથી શું શીખી શકીએ?

ફેબ્રુઆરી ૩-૯, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૪૯

તમે હંમેશ માટેનું જીવન મેળવી શકો છો

ફેબ્રુઆરી ૧૦-૧૬, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૫૦

મમ્મી-પપ્પા, બાળકોને પોતાની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો

ફેબ્રુઆરી ૧૭-૨૩, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૫૧

તમારાં આંસુ યહોવાના ધ્યાન બહાર જતાં નથી

ફેબ્રુઆરી ૨૪–​માર્ચ ૨, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

જીવન સફર

મેં કદી શીખવાનું બંધ ન કર્યું

ભાઈ જોયલ એડમ્સ ૮૦ કરતાં વધારે વર્ષોથી ખુશીથી યહોવાની સેવા કરી રહ્યા છે. તે જણાવે છે કે એમ કરવા તેમને શાનાથી મદદ મળી.

વાચકો તરફથી પ્રશ્નો

પહેલો તિમોથી ૫:૨૧ પ્રમાણે ‘પસંદ કરેલા દૂતો’ કોણ છે?

શું તમને યાદ છે?

હાલમાં આવેલા ચોકીબુરજ અંકો વાંચવામાં તમને મજા આવી હશે. જુઓ કે તમને કયા મુદ્દા યાદ છે.

યહોવાના વફાદાર ભક્તો પોતાની માનતા પૂરી કરે છે

યિફતા અને તેમની દીકરીના અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ?