ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ નવેમ્બર ૨૦૧૭

આ અંકમાં ડિસેમ્બર ૨૫–જાન્યુઆરી ૨૮, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.

પૂરા ઉમંગથી ગાઓ!

જો તમને મંડળમાં ભાઈ-બહેનો આગળ ગીત ગાવામાં શરમ આવતી હોય, તો એ લાગણીથી બહાર આવવા અને તમારા સ્વરથી યહોવાનો મહિમા કરવા માટે તમે શું કરી શકો?

શું તમે યહોવામાં આશ્રય લો છો?

આશ્રયનગરોની ગોઠવણ આપણને શીખવે છે કે યહોવા પૂરેપૂરી રીતે માફ કરે છે.

યહોવાની જેમ ન્યાય અને દયાથી વર્તો

આશ્રયનગરોની ગોઠવણમાં કઈ રીતે યહોવાની દયા દેખાય આવે છે? જીવન પ્રત્યે તેમના વિચારો કઈ રીતે જાણવા મળે છે? કઈ રીતે એમાં તેમનો ન્યાયનો ગુણ જોવા મળે છે?

‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’

આપણે પોતાનાં સમય, શક્તિ અને ધનસંપત્તિ પ્રચારકામને ટેકો આપવા માટે ઉપયોગ કરી શકીએ.

દુનિયાના વિચારોમાં ફસાઈએ નહિ

ભલે દુનિયાના અમુક વિચારો ખૂબ પ્રચલિત હોય, પણ જો એ ખોટા હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. દુનિયાના વિચારોના પાંચ દાખલા જોઈએ.

કોઈને તમારું ઇનામ છીનવી લેવા ન દો

ભાવિના સુંદર જીવનની આશા વિશે યાદ અપાવ્યા પછી, પાઊલે સાથી ભાઈ-બહેનોને પ્રેમાળ સલાહ આપી.

નવા મંડળમાં પોતાને કઈ રીતે ઢાળી શકીએ?

જો તમે નવી જગ્યાએ સ્થાયી થયા હો, તો તમારા નવા કદાચ તમને સંકોચ થતો હશે. નવા મંડળમાં પોતાને ઢાળવા તમે શું કરી શકો?