ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ નવેમ્બર ૨૦૧૮

આ અંકમાં ડિસેમ્બર ૩૧–ફેબ્રુઆરી ૩, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે.

‘સત્ય ખરીદો અને એને વેચી ન દો’

સત્ય ખરીદવાનો શો અર્થ થાય? સત્ય ખરીદ્યા પછી કઈ રીતે એને સાચવી રાખી શકીએ?

‘હું સત્યના માર્ગે ચાલીશ’

ઈશ્વરે શીખવેલા સત્યને ખજાનાની જેમ સાચવી રાખવાનો કઈ રીતે મક્કમ નિર્ણય લઈ શકીએ?

યહોવા પર ભરોસો રાખો અને જીવન મેળવો!

તકલીફોમાં પણ આપણું મન શાંત રાખવા હબાક્કૂકના પુસ્તકથી મદદ મળે છે.

તમારા વિચારો પર કોની અસર થાય છે?

માણસોના નહિ પણ ઈશ્વરના વિચારોની આપણા પર અસર થાય માટે શું કરી શકીએ?

શું તમે યહોવા જેવું વિચારો છો?

યહોવા જેવા વિચારો કેળવવાનો અર્થ શું થાય અને આપણે કઈ રીતે એમ કરી શકીએ?

કૃપા—વાણી-વર્તનથી દેખાઈ આવતો ગુણ

કૃપા પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતો એક ગુણ છે. આપણે કઈ રીતે એ ગુણ કેળવી શકીએ?

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુએ મરણની આગલી સાંજે દાતાઓ વિશે જણાવ્યું હતું. તેઓ કોણ હતા? તેઓને શા માટે એ ખિતાબ આપવામાં આવ્યો?

યહોવાને આપણે કઈ ભેટ આપી શકીએ?

નીતિવચનો ૩:૯માં જણાવેલી “ધન-સંપત્તિ” શું છે અને એનો ઉપયોગ સાચી ભક્તિ માટે કઈ રીતે કરી શકાય?