ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ નવેમ્બર ૨૦૨૪

આ અંકમાં જાન્યુઆરી ૬–ફેબ્રુઆરી ૨, ૨૦૨૫ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

અભ્યાસ લેખ ૪૪

તમે કઈ રીતે અન્યાયનો સામનો કરી શકો?

જાન્યુઆરી ૬-૧૨, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૪૫

વિશ્વાસુ માણસોએ કહેલા છેલ્લા શબ્દોમાંથી શીખીએ

જાન્યુઆરી ૧૩-૧૯, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૪૬

ભાઈઓ—શું તમે સહાયક સેવક બનવાનો ધ્યેય રાખ્યો છે?

જાન્યુઆરી ૨૦-૨૬, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૪૭

ભાઈઓ—શું તમે વડીલ બનવાનો ધ્યેય રાખ્યો છે?

જાન્યુઆરી ૨૭–ફેબ્રુઆરી ૨, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

જીવન સફર

શાંતિ હોય કે અશાંતિ, યહોવાએ આપી તાકાત

પૉલ અને ઍન ક્રુડાસ જણાવે છે કે દરેક સંજોગોમાં, પછી યુદ્ધ હોય કે બીજી મુશ્કેલી, યહોવાએ તેઓને તાકાત આપી છે અને નિભાવી રાખ્યાં છે.

તમે દર અઠવાડિયે બાઇબલનો અભ્યાસ કરવા શું કરી શકો?

નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરવા અને એને મજેદાર બનાવવા ચાર સૂચનો તમને મદદ કરશે.

અભ્યાસ માટે સારો માહોલ પસંદ કરો

પૂરું ધ્યાન આપીને અભ્યાસ કરવા તમને ત્રણ સૂચનો મદદ કરશે.