ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ફેબ્રુઆરી ૨૦૧૬

આ અંકમાં એપ્રિલ ૪થી મે ૧, ૨૦૧૬ માટેના અભ્યાસ લેખો છે.

જીવન સફર

યહોવાએ મને તેમની સેવામાં સફળ કર્યો

ભાઈ કૉરવિન રોબીસને ૭૩ વર્ષ વફાદારીથી યહોવાની સેવા કરી. એમાંથી ૬થી વધુ દાયકા તેમણે અમેરિકાના બેથેલમાં વિતાવ્યા.

યહોવાએ તેમને “મિત્ર” કહ્યા

શું તમને યહોવાના મિત્ર બનવું છે? એમ કઈ રીતે કરી શકાય એ ઈબ્રાહીમના દાખલામાંથી શીખો.

યહોવાના ગાઢ મિત્રોને અનુસરો

રૂથ, હિઝ્કીયા અને મરિયમ કઈ રીતે યહોવા સાથે ગાઢ મિત્રતા બાંધી શક્યાં?

ખુશી ખુશી યહોવાની સેવા કરતા રહો

ત્રણ સિદ્ધાંતો પર મનન કરવાથી તમને આનંદ જાળવી રાખવા મદદ મળશે.

યહોવા પ્રત્યેની તમારી વફાદારી સાબિત કરો

યોનાથાનનો દાખલો આપણને પડકારોભર્યા ચાર સંજોગોમાં યહોવા પ્રત્યેની આપણી વફાદારી સાબિત કરવા મદદ કરશે.

યહોવાના વફાદાર સેવકો પાસેથી શીખો

કઈ રીતે દાઊદ, યોનાથાન, નાથાન અને હૂશાયે યહોવા પ્રત્યેની વફાદારી હંમેશાં પ્રથમ રાખી?

આપણો ઇતિહાસ

લાખો લોકોમાં જાણીતી કાર—આપણી સાઉન્ડ કાર

વર્ષ ૧૯૩૬થી ૧૯૪૧ સુધીમાં ‘ધ વૉચ ટાવર સાઉન્ડ કાર’ની મદદથી બ્રાઝિલમાં બહુ ઓછા સાક્ષીઓ લાખો લોકોને રાજ્ય સંદેશો પહોંચાડી શક્યા