ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ફેબ્રુઆરી ૨૦૨૫

આ અંકમાં એપ્રિલ ૧૪–મે ૪, ૨૦૨૫ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

અભ્યાસ લેખ ૬

યહોવાની માફી માટે કેમ કદર બતાવવી જોઈએ?

એપ્રિલ ૧૪-૨૦, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૭

યહોવાની માફીથી તમને કયા આશીર્વાદો મળે છે?

એપ્રિલ ૨૧-૨૭, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૮

તમે કઈ રીતે યહોવાની જેમ માફ કરી શકો?

એપ્રિલ ૨૮–​મે ૪, ૨૦૨૫ના અઠવાડિયા માટે.

જીવન સફર

“હું ક્યારેય એકલો ન હતો”

જાણો કે ભાઈ એન્જલિટો બાલ્બોઆ કેમ માને છે કે કપરી મુશ્કેલીઓમાં પણ યહોવા હંમેશાં તેમની સાથે હતા.

સ્વાર્થી દુનિયામાં અલગ તરી આવો

ઘણા લોકોને લાગે છે કે તેઓને ખાસ લહાવા કે હક મળવા જોઈએ. તેઓ ચાહે છે કે લોકો તેઓની આગળ-પાછળ ફરે. ધ્યાન આપો કે એવા વલણથી દૂર રહેવા કયા અમુક બાઇબલ સિદ્ધાંતો આપણને મદદ કરી શકે છે.

સાચા દોસ્ત બનવા શું કરી શકીએ?

બાઇબલમાં જણાવ્યું છે કે મુસીબતના સમયે સાચા દોસ્તો ઘણી મદદ કરી શકે છે.

એક સાદો સવાલ

મેરીની જેમ એક સાદો સવાલ પૂછીને તમે કદાચ ઘણા બાઇબલ અભ્યાસ શરૂ કરી શકો.

લોકોનું દબાણ હોય તોપણ હિંમત બતાવીએ

યર્મિયા અને એબેદ-મેલેખે જે હિંમત બતાવી, એમાંથી આપણે શું શીખી શકીએ?