ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ માર્ચ ૨૦૨૦
આ અંકમાં મે ૪–૩૧, ૨૦૨૦ માટેના અભ્યાસ લેખો છે.
યહોવા માટેનાં પ્રેમ અને કદર તમને બાપ્તિસ્મા લેવા મદદ કરશે
યહોવા માટેનો પ્રેમ ઉત્તેજન આપે છે કે તમે બાપ્તિસ્મા લો. પણ તમને શું રોકે છે?
શું તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો?
આ લેખમાં આપેલા સવાલોના તમારા જવાબોથી નક્કી કરી શકશો કે તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો કે નહિ.
જીવન સફર
“અમે આ રહ્યા, અમને મોકલો!”
જૅક અને મેર-લિન સમજાવે છે કે તેઓને પૂરા સમયની સેવામાં જોડાવવાની પ્રેરણા ક્યાંથી મળી અને નવી સોંપણી મળી ત્યારે નવાં સંજોગો પ્રમાણે પોતાને ઢાળવા શાનાથી મદદ મળી.
આપણે ક્યારે બોલવું જોઈએ અને ક્યારે નહિ?
બાઇબલના અમુક દાખલાનો વિચાર કરીશું. એનાથી આપણને એ જોવા મદદ મળશે કે ક્યારે બોલવું જોઈએ અને ક્યારે ચૂપ રહેવું જોઈએ.
પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરીએ
ઈસુએ કહ્યું હતું કે પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે. ભાઈ-બહેનો માટે પ્રેમ હશે તો કઈ રીતે આપણે એકબીજા સાથે શાંતિ જાળવીશું, ભેદભાવ રાખીશું નહિ અને મહેમાનગતિ બતાવીશું?
શું તમે જાણો છો?
બાઇબલ સિવાય બીજે ક્યાંથી પુરાવો મળે છે કે ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાં હતા?
વાચકો તરફથી પ્રશ્નો
યહુદી મંદિરના રક્ષકો કોણ હતા? તેઓ શું કામ કરતા?