ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૧૬

આ અંકમાં ઑક્ટોબર ૨૪–નવેમ્બર ૨૭, ૨૦૧૬ માટેના અભ્યાસ લેખો છે.

‘તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ’

યહોવા કઈ રીતે પોતાના ભક્તોને બળવાન કરે છે અને ઉત્તેજન આપે છે? તમે પણ કઈ રીતે એવું કરી શકો?

યહોવાનો આશીર્વાદ મેળવવા લડત આપતા રહો

ઈશ્વરની કૃપા મેળવવા તેમના ભક્તો ઘણા નડતરોનો સામનો કરે છે. છતાં, તેઓ જીત મેળવી શકે છે.

વાચકો તરફથી પ્રશ્નો

હિબ્રૂઓ ૪:૧૨ જેને ‘જીવંત અને શક્તિશાળી’ કહે છે, એ “ઈશ્વરની વાણી” શું છે?

ઉચ્ચ અધિકારીઓની સામે ખુશખબરનું રક્ષણ કરવું

પાઊલે પોતાનો મુકદ્દમો જે રીતે જાહેર કર્યો, એમાંથી આપણને ઘણું શીખવા મળી શકે છે.

શું તમારો પહેરવેશ ઈશ્વરને મહિમા આપે છે?

બાઇબલના સિદ્ધાંતો આપણને માર્ગદર્શન આપી શકે છે.

યહોવાના માર્ગદર્શનથી આજે ફાયદો મેળવીએ

પોલૅન્ડ અને ફિજીમાં રહેતા સાક્ષીઓએ સારો નિર્ણય લીધો.

યુવાનો, તમારી શ્રદ્ધા મજબૂત કરો

વધુ પ્રચલિત માન્યતાઓ સાથે સહમત થવા શું તમે દબાણ અનુભવો છો? જેમ કે, ઉત્ક્રાંતિવાદ. જો એમ હોય, તો આ લેખની માહિતી તમને મદદ કરશે.

માતા-પિતા, બાળકોને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો

શું તમને ક્યારેય એવું લાગે છે કે, એ જવાબદારી ઉપાડવા તમે કાબેલ નથી? એ જવાબદારી સારી રીતે નિભાવવા ચાર રીત તમને મદદ કરશે.