ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૧૭
આ અંકમાં ઑક્ટોબર ૨૩–નવેમ્બર ૨૬, ૨૦૧૭ માટેના અભ્યાસ લેખો છે.
સંયમનો ગુણ કેળવો
કઈ રીતે બાઇબલના દાખલાઓથી આ ગુણ વિકસાવવા અને બતાવવા મદદ મળે છે? ઈશ્વરભક્તોએ શા માટે એ કેળવવો જોઈએ?
યહોવાની જેમ કરુણા બતાવો
એક પ્રસંગે, યહોવા મુસાને પોતાનું નામ અને ગુણો જણાવીને પોતાની ઓળખ આપી. ઈશ્વરે જણાવેલો સૌથી પહેલો ગુણ કરુણા હતો. એ ગુણ શું છે અને તમારા માટે એ જાણવું કેમ જરૂરી છે?
જીવન સફર
વફાદાર ભાઈઓ સાથે કામ કરવાનો મને આશીર્વાદ મળ્યો
બ્રુકલિન બેથેલમાં ગાળેલા ૬૧ વર્ષોમાં વફાદાર ભાઈ-બહેનો સાથે કામ કરવાનો લહાવો અને ખુશી મળ્યા, એ ડેવિડ સીન્કેલર યાદ કરે છે.
“ઈશ્વરનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે”
ભાષામાં બદલાણ, રાજકીય ફેરફારો અને બાઇબલ ભાષાંતર સામે વિરોધ છતાં બાઇબલ ટકી રહ્યું છે અને તેના લખાણને સદીઓ વીતી ગઈ છે છતાં તે સૌથી વધારે વેચાતું પુસ્તક છે.
‘ઈશ્વરની વાણી શક્તિશાળી છે’
ચોકીબુરજ અભ્યાસ નવેમ્બર ૧૩-૧૯, ૨૦૧૭: બાઇબલનો અભ્યાસ કરવાથી ઘણા લોકોએ પોતાનો જીવનમાં મોટા ફેરફાર કર્યા છે. બાઇબલની આપણા પર અસર થાય માટે આપણે શું કરવું જોઈએ?
હિંમતવાન બનો અને યહોવાનું કામ પૂરું કરો
આપણને શા માટે હિંમતની જરૂર છે અને એ ગુણ કઈ રીતે કેળવી શકીએ?