ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૧૮

આ અંકમાં ઑક્ટોબર ૨૯–ડીસેમ્બર ૨, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.

”તમે આ વાતો જાણો છો અને જો એ પાળશો, તો તમે સુખી થશો”

આપણે કઈ રીતે નમ્રતા જાળવી શકીએ અને એમ કરવું શા માટે મહત્ત્વનું છે?

વૃદ્ધ ભાઈઓ—યહોવા તમારી વફાદારીને અનમોલ ગણે છે

આજે વૃદ્ધ ભાઈઓએ કઈ રીતે નમ્રતા બતાવી છે?

એકબીજાને ઉત્તેજન મળે એવો પ્રેમ બતાવતા રહીએ

આ અઘરા છેલ્લા દિવસોમાં આપણે કઈ રીતે એકબીજાને દૃઢ કરી શકીએ, એ વિશે જાણો.

’આનંદી ઈશ્વરને’ ભજનારાઓ આનંદી છે

મુશ્કેલીઓ અને દબાણો સહેતા હોવા છતાં આપણે કઈ રીતે ખુશ રહી શકીએ?

કેટલા વાગ્યા?

બાઇબલ જમાનામાં લોકો સમય કઈ રીતે કહેતા હતા?

વિશ્વના માલિક બીજાઓની લાગણીઓનો વિચાર કરે છે

બીજાઓની લાગણીઓનો વિચાર કરવામાં યહોવાએ કઈ રીતે સુંદર દાખલો બેસાડ્યો?

બીજાઓની લાગણીઓનો વિચાર કરવામાં યહોવાને અનુસરીએ

કુટુંબ, મંડળ અને સેવાકાર્યમાં બીજાઓનો વિચાર કરવા માટેની વ્યવહારું રીતો શીખો.