ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૧૯

આ અંકમાં ઑક્ટોબર ૨૮–ડિસેમ્બર ૧, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે.

નમ્ર ભક્તો યહોવાની નજરે કીમતી છે!

નમ્રતા એક મહત્ત્વનો ગુણ છે, જે આપણે કેળવવો જોઈએ. કેવા સંજોગોમાં નમ્ર બનવું અઘરું બની શકે?

આર્માગેદનની આતુરતાથી રાહ જોઈએ!

આર્માગેદન પહેલાં કેવી ઘટનાઓ બનશે? આર્માગેદન નજીક આવતું જાય તેમ આપણે કઈ રીતે વફાદાર રહી શકીએ?

ખુશીથી યહોવાનું કહ્યું માનીએ

કહ્યું માનવા વિશે નહેમ્યા, દાઊદ અને મરિયમના દાખલામાંથી વડીલો, પિતાઓ અને માતાઓ શીખી શકે છે.

“મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ”

ઈસુનું આમંત્રણ સ્વીકારવા આપણે શું કરવું જોઈએ? ત્રણ બાબતો કરવાથી આપણને ઈસુની ઝૂંસરી નીચે વિસામો મળશે.

‘જુઓ! મોટું ટોળું’

યોહાનને થયેલા દર્શનમાં ‘મોટા ટોળા’ વિશે યહોવાએ પોતાના લોકોને જણાવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે એ ઘણું મોટું ટોળું છે અને એમાં દુનિયાના અલગ અલગ લોકોનો સમાવેશ થાય છે. તેઓ મહાન વિપત્તિમાંથી બચી જશે અને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મેળવશે.