ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૨૪

આ અંકમાં નવેમ્બર ૧૧–ડિસેમ્બર ૮, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

અભ્યાસ લેખ ૩૬

“સંદેશા પ્રમાણે ચાલનારા બનો”

નવેમ્બર ૧૧-૧૭, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૩૭

અંત સુધી વફાદાર રહેવા મદદ કરતો એક પત્ર

નવેમ્બર ૧૮-૨૪, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

જીવન સફર

યહોવાની સેવા, મીઠી યાદોની સફર

એન્ડ્રે રેમસેયેરભાઈએ ૭૦ વર્ષ પૂરા સમયની સેવા કરી છે. એ દરમિયાન તેમને ઘણી સોંપણીઓ મળી. તેમની સામે કઈ મુશ્કેલીઓ આવી? તે કઈ રીતે યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખી શક્યા?

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુએ જ્યારે સાંજના ભોજનની શરૂઆત કરી, ત્યારે એ ૭૦ શિષ્યો ક્યાં હતા, જેઓને તેમણે અગાઉ પ્રચાર કરવા મોકલ્યા હતા? શું તેઓએ ઈસુ પાછળ ચાલવાનું છોડી દીધું હતું?

અભ્યાસ લેખ ૩૮

શું તમે ચેતવણીઓને ધ્યાન આપો છો?

નવેમ્બર ૨૫–​ડિસેમ્બર ૧, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૩૯

આપવાથી તમને ખુશી મળશે

ડિસેમ્બર ૨-૮, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ કરો, નવું નવું શીખવા તૈયાર રહો

અભ્યાસ દ્વારા યહોવા આપણને શું શીખવવા માંગે છે, એ કઈ રીતે સમજી શકીએ?