ચોકીબુરજ નં. ૧ ૨૦૧૬ | શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?

એક લેખકે પ્રાર્થના વિશે લખ્યું હતું કે, “એ તો એક પ્રકારની સારવાર છે.” શું એ સાચું છે?

મુખ્ય વિષય

લોકો શા માટે પ્રાર્થના કરે છે?

લોકો પ્રાર્થનામાં જે માંગે છે એ જાણીને તમને નવાઈ લાગશે.

મુખ્ય વિષય

શું કોઈ પ્રાર્થના સાંભળે છે?

પ્રાર્થના સાંભળવામાં આવે એ માટે બે બાબતો કરવાની જરૂર છે.

મુખ્ય વિષય

ઈશ્વર કેમ આપણને પ્રાર્થના કરવા કહે છે?

આપણે વિચારી ન શકીએ એ રીતે પ્રાર્થના આપણને મદદ કરે છે.

મુખ્ય વિષય

પ્રાર્થના—તમને કઈ રીતે મદદ કરી શકે?

નિયમિત પ્રાર્થના કરવાથી તમે શાની અપેક્ષા રાખી શકો?

OUR READERS ASK

નાતાલ વિશે શું જાણવું જોઈએ?

નાતાલનાં રીતરિવાજો જો જૂઠા ધર્મમાંથી આવ્યાં હોય, તો શું એ જાણીને વ્યક્તિ એને ઉજવશે?

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

હવે હું બીજાઓને મદદ કરી શકું છું

હુલ્યો કોર્યોએ કરુણ બનાવોનો સામનો કર્યો હતો અને તેમને થયું કે ઈશ્વરને મારી કંઈ પડી નથી. તેમના વિચારોમાં ફેરફાર કરવા બાઇબલમાં નિર્ગમન ૩:૭ની કલમે મદદ કરી.

શું આપણે ઈશ્વરને ઓળખી શકીએ?

ઈશ્વર વિશે જે અમુક બાબતો આપણે સમજી શકતા નથી એના લીધે આપણે તેમની સાથે નજીકનો સંબંધ બાંધી શકીએ છીએ.

ANCIENT WISDOM FOR MODERN LIVING

દિલથી માફ કરો

માફી આપવા માટે શું આપણે દુઃખને ઓછું કરી નાખવું જોઈએ અથવા એને ગણકારવું ન જોઈએ?

શાસ્ત્રમાંથી સવાલોના જવાબો

ગરીબીનો અંત કોણ લાવશે?