ચોકીબુરજ નં. ૨ ૨૦૧૯ | હિંમત હારશો નહિ!
શું એવો કોઈ બનાવ બન્યો છે જેનાથી તમે હિંમત હારી ગયા છો?
શું તમે જિંદગીથી થાકી ગયા છો?
તકલીફોમાં પણ હિંમત હારશો નહિ!
આફત આવી પડે
આફત આવે ત્યારે દુઃખ થાય છે. એ દુઃખમાંથી બહાર નીકળવા શું કરું? એમાંથી બહાર આવવા પણ બાઇબલમાં ઈશ્વરે સરસ માર્ગદર્શન આપ્યું છે.
સગું-વહાલું ગુજરી જાય
સગું-વહાલું ગુજરી જાય ત્યારે મદદ મળે એવી પાંચ રીતો જોઈએ.
લગ્નસાથી બેવફા બને
નિર્દોષ સાથીનું હૈયું વીંધાઈ જાય છે. પણ તેઓને શાસ્ત્રમાંથી ઘણી મદદ મળી છે.
મોટી બીમારીથી પીડાતા હોય
મોટી બીમારીથી પીડાતા લોકોને ક્યાંથી મદદ મળી? એ જુઓ.
જીવન ટૂંકાવી દેવાનું મન થાય
શું તમે જીવનથી થાકી ગયા છો? ક્યારેય એવું લાગે છે કે હવે કંઈ જ સારું નહિ થાય? તમને ક્યાંથી મદદ મળી શકે?
હિંમત હારશો નહિ!
કદાચ બીજાઓ તમારી મુશ્કેલીઓ કે ચિંતાઓ ન સમજે, પણ ઈશ્વર સમજે છે. તે તમને પ્રેમ કરે છે, તમને મદદ કરવા માંગે છે. એટલે હિંમત હારશો નહિ.
“તે તમારી સંભાળ રાખે છે”
બાઇબલનાં આ વચનો તમને દિલાસો ને શક્તિ આપશે.