સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ નં. ૩ ૨૦૨૧ | જીવન સુખી બનાવો!

આપણે જીવન સુખી બનાવવા શું કરી શકીએ? એ વિશે વધારે જાણવા આ મૅગેઝિન તમને મદદ કરશે. એમાં એ પણ બતાવ્યું છે કે જીવનમાં સુખી થવા સાચી સલાહ કોની પાસેથી લઈ શકીએ અને એ ક્યાંથી મળી શકે?

 

સુખી જીવન, બધાનું સપનું

જ્યારે અચાનક જીવન બદલાઈ જાય ત્યારે કોના પર ભરોસો મૂકી શકીએ?

તમારું ભવિષ્ય ખરેખર શાનાથી નક્કી થાય છે?

અમુક લોકો માને છે કે કોઈક શક્તિ છે અને તેઓનું જીવન એના કાબૂમાં છે. એટલે તેઓ જ્યોતિષીઓ પાસે જાય છે, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર બનાવે છે, પૂર્વજોની પૂજા કરે છે અને પુનર્જન્મમાં માને છે.

શું ભણતર અને પૈસાથી જ સુખ મળે?

ઘણા લોકો બહુ ભણ્યા અને માલ-મિલકત ભેગી કરી છતાં પણ તેઓ સુખી નથી.

શું ભલાઈ કરવાથી સુખી જીવન મળી શકે?

એક સારો માણસ ભલાઈનાં કામો કરે એ સારી વાત છે, પણ એનાથી જીવન સુખી થતું નથી.

જીવનમાં સુખી થવા સાચી સલાહ ક્યાંથી મળી શકે?

આપણે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં મોટાઓ પાસેથી સલાહ લઈએ છીએ. એવી જ રીતે જીવનમાં સારા નિર્ણયો લેવા કોઈક એવા પાસેથી સલાહ લઈ શકીએ, જેમની પાસે વધારે બુદ્ધિ અને ઘણો અનુભવ છે.

તમે કેવું ભવિષ્ય પસંદ કરશો?

સારું ભવિષ્ય મેળવવા આપણે શું કરવું જોઈએ?

સુખી જીવનનો માર્ગ

જીવનમાં સુખ ક્યાંથી મળી શકે?