સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંશોધન માટે સૂચન

સંશોધન માટે સૂચન

વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરીમાં સંશોધન કરવા માટેનું સાહિત્ય

વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરીમાં સંશોધન માટે ઘણાં સાહિત્ય છે. એની મદદથી તમે અલગ અલગ વિષયો પર માહિતી મેળવી શકો છો. ગુજરાતી ભાષામાં યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા પ્રાપ્ય છે. બીજી ઘણી ભાષાઓમાં શબ્દસૂચિ, ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ અને વૉચ ટાવર પબ્લિકેશન્સ ઇન્ડેક્સ પણ પ્રાપ્ય છે.

વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરીમાં શોધો બૉક્સની મદદથી તમે સાહિત્યમાં આપેલી માહિતી વાંચી શકો છો. શોધો બૉક્સમાં તમે કોઈ શબ્દ લખવાનું શરૂ કરશો તો, તરત એના જેવા શબ્દો બૉક્સની નીચે જોવા મળશે. જે શબ્દ અગાઉ સાહિત્યમાં આવ્યો હશે, એની સામે “વિષય” લખેલું દેખાશે.

અજમાવી જુઓ: શોધો બૉક્સમાં “યહોવા” લખવાનું શરૂ કરો (ક). પછી બૉક્સની નીચે અમુક શબ્દો દેખાશે. એમાંથી “યહોવા” પર ક્લિક કરો, જેની સામે “વિષય” લખેલું હોય (ખ). જે સાહિત્યમાં એ શબ્દ આવ્યો હશે, એ બધાં સાહિત્ય તમને દેખાશે.