સજાગ બનો!ના આ અંકમાં
આજે આખી દુનિયા આફતોથી ઘેરાયેલી છે. એક પછી એક આફતો આવતી જ જાય છે. અમુક કુદરતી હોય છે જ્યારે અમુક માટે માણસો જવાબદાર હોય છે. આજે નહિ તો કાલે કદાચ આપણે પણ એ આફતોમાંથી પસાર થવું પડે. એવા સમયે તમે અને તમારું કુટુંબ કઈ રીતે બચી શકો? આ ચાર રીતો અપનાવો: