સજાગ બનો! નં. ૧ ૨૦૨૩ | પૃથ્વીની ખોવાયેલી સુંદરતા—શું એ પાછી મળશે?
નાના-મોટા દરેકને ખબર છે કે આપણી પૃથ્વીને નુકસાન પહોંચી રહ્યું છે. ચોખ્ખું પાણી, મહાસાગરો, જંગલો અને હવા ઘણાં પ્રદૂષિત થઈ રહ્યાં છે. આપણને થાય, પૃથ્વીનું શું થશે? આપણે ખાતરી રાખી શકીએ કે પૃથ્વી બચશે. ચાલો એ વિશે જોઈએ.
ચોખ્ખું પાણી
આપણી પૃથ્વીને કઈ રીતે બનાવવામાં આવી છે જેથી એમાં કાયમ પૂરતું પાણી રહે?
મહાસાગરો
શું મહાસાગરો પ્રદૂષણથી મુક્ત થશે?
જંગલો
જંગલોનો સફાયો થયા પછીની જમીન વિશે વાતાવરણ પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકોના ધ્યાનમાં શું આવ્યું?
હવા
હવામાં વધતા જતા પ્રદૂષણને કારણે ઝાડપાન, જીવજંતુઓ અને માણસોનો નાશ થઈ શકે છે. ઈશ્વરે કેવાં કુદરતી ચક્રો બનાવ્યાં છે, જેનાથી હવા શુદ્ધ થાય છે?
ઈશ્વરનું વચન, પૃથ્વી રહેશે કાયમ
પૃથ્વી હંમેશ માટે રહેશે અને વધારે સુંદર બનશે એવી ખાતરી શાના આધારે રાખી શકીએ?
સજાગ બનો!ના આ અંકમાં
લેખો વાંચો અને જાણો કે પૃથ્વીનું શું થઈ રહ્યું છે અને આપણે કેમ આશા રાખી શકીએ કે પૃથ્વી ટકી રહેશે.