સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમને આ મદદ કરશે

તમને આ મદદ કરશે

શું તમારા કોઈ સગા-વહાલા ગુજરી ગયા છે?

  • jw.org પર જઈને “શોકમાં ડૂબેલા લોકોને દિલાસો આપવા મદદ” ટાઈપ કરો અને શોધો.

શું તમને પૈસાની તંગી છે?

  • jw.org પર જઈને “પૈસાનો સદુપયોગ કરો” ટાઈપ કરો અને શોધો.

શું તમે જીવનથી હારી ગયા છો?

  • jw.org પર જઈને “જીવનથી કેમ હારવું ન જોઈએ?” અને “હિંમત હારશો નહિ!” ટાઈપ કરો અને શોધો.

શું તમને કોઈ મોટી બીમારી થઈ છે?

  • jw.org પર જઈને “મોટી બીમારી” ટાઈપ કરો અને શોધો.

કુટુંબના દરેક સભ્ય માટે બાઇબલમાં સૌથી સારી સલાહ છે. એ સલાહ લાગુ પાડવાથી વ્યક્તિ સમજી-વિચારીને વર્તે છે અને સારા નિર્ણયો લે છે.—નીતિવચનો ૧:૧-૪.

અમે ઉત્તેજન આપીએ છીએ કે તમે જાતે બાઇબલ તપાસો. jw.org પર બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?