સજાગ બનો! ના આ અંકમાં: ઈશ્વરનું માનો, જીવનમાં સુખી થાઓ!
એક પ્રાચીન ગ્રંથ, આજે પણ ઉપયોગી
બાઇબલ પવિત્ર શાસ્ત્ર તો છે જ, એમાં એવાં સલાહ-સૂચનો પણ છે, જે રોજબરોજના જીવનમાં કામ લાગી શકે. જેમ કે,
તંદુરસ્તી
લાગણીઓ
કુટુંબ અને મિત્રો
પૈસાનો ઉપયોગ
ભક્તિ
અત્યાર સુધીનું સૌથી ઉપયોગી પુસ્તક
સદીઓથી લોકોને પોતાનું જીવન સુધારવા બાઇબલની સલાહથી મદદ મળી છે. આજે બાઇબલ હજારો ભાષાઓમાં પ્રાપ્ય છે. એમાં આપેલાં સલાહ-સૂચનોથી તમને કઈ રીતે ફાયદો થઈ શકે, એ વિશે જાણો.