સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિષય

વિષય

વિષય

આપઘાત - કોણ વધારે ભયમાં છે? ૩-૯

આજે યુવાનોના આપઘાતની કરુણતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. છતાં, તમને જાણીને આઘાત લાગશે કે, તેઓથી વધારે ભયમાં બીજા એક વૃંદના લોકો છે!

મારા દોસ્તે મને કેમ દુઃખી કર્યો? ૧૩

કોઈક વાર દોસ્તી દુશ્મનીમાં બદલાય જાય છે. એ કેમ બને છે? એના વિષે તમે શું કરી શકો?

રશિયનોને વહાલી ધાર્મિક સ્વતંત્રતા ૨૨

અગાઉના સોવિયેત યુનિયનમાં રહેતા લોકોએ ૧૯૯૧થી પરમેશ્વરની ભક્તિ કરવાની સ્વતંત્રતા મેળવી છે. બીજા દેશોમાં વસેલા રશિયનો પણ એવી સ્વતંત્રતાનો આનંદ માણે છે.