સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિષય

વિષય

વિષય

લોહી વિનાની દવા અને સર્જરીની - માંગ વધી રહી છે ૩-૧૧

પહેલાંના કરતાં, આજે લોહી વિનાની દવા અને સર્જરી સામાન્ય છે. એની માંગ આટલી બધી શા માટે છે? શું એ લોહીની આપ-લે કરતાં, સલામત છે?

શું અંગ વીંધવામાં કંઈ ખોટું છે? ૧૩

ઘણા લોકો પોતાના શરીરના જુદા જુદા ભાગોમાં ઘરેણાં પહેરે છે. શું એમાં કંઈ ખોટું છે? આપણે એ વિષે શું કરવું જોઈએ?

એલ નીન્યો શું છે? ૨૪

એલ નીન્યોને પૃથ્વીના હવામાન માટે જવાબદાર ગણવામાં આવે છે. એની અસર ક્યાં સુધી પહોંચે છે?

[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Globes and maps on pages 2, and 24-6: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.