વિષય
વિષય
તમે ધૂમ્રપાન કઈ રીતે છોડી શકો? ૩-૯
ધૂમ્રપાનથી લોકો મરી જાય છે. છતાં, જગતવ્યાપી એક અબજ કરતાં વધારે લોકો ધૂમ્રપાન કરતા હોય છે. શા માટે આટલા બધા લોકો આવા જોખમી વ્યસનના બંધાણી બની ગયા છે? ધૂમ્રપાન કઈ રીતે છોડી શકાય?
કુંવારા બાપ—શું એ મરદાનગીની નિશાની છે? ૧૩
અનેક યુવાનો આજે એમ વિચારે છે. ખરી મરદાનગી શાને કહી શકાય?
“યુદ્ધ તમારું નહિ પરંતુ પરમેશ્વરનું છે” ૧૬
કૅનેડામાં યહોવાહના સાક્ષીઓને ધાર્મિક સ્વતંત્રતા અપાવવા માટે શક્તિશાળી લડત આપનાર એક વકીલની વાર્તા.